________________
પરિશિષ્ટ : ૫ પ. પૂ. આચાર્યદેવશ્રી દાનસાગરસૂરીશ્વરજી મ. સા. નાં
સાધુ-સાધ્વીઓની યાદી (૩)
[ પૂ. આ. શ્રી દાનસાગરસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયની વિગતવાર યાદી અહીં આપી છે.
અચલગરછાધિપતિ પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. ના સમુદાયનાં પ્રથમ મહત્તર સાધ્વીશ્રી શિવશ્રીજીનાં શિષ્યા સા. શ્રી ચંદનશ્રીજીનાં શિષ્યા સા. શ્રી હેતશ્રીજી મુનિશ્રીજી દાનસાગરજનાં આજ્ઞાવતી સાવી સમુદાયમાં મુખ્ય થયાં. હાલમાં તેમના સમુદાયમાં બે મુનિવરે અને પંદર સાધ્વીજીઓ, વિદ્યમાન વિચરે છે. તેમના સમુદાયના સા. શ્રી ચારિત્રશ્રીજી, કમલશ્રીજી, કંચનશ્રીજ, ચંદનથીજી, જસવંતશ્રીજી અને તરુણપ્રભાશ્રીજી કાળધર્મ પામ્યાં છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org