________________
પત્ર ગુરુદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
શ્રધ્ધાંજલિ-શેકસભા
સ્વ. કવિવર્ય મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ તા. ર૭–૧૨–૧૯૬૪ ના કાળધર્મ પામ્યા ત્યારે તેઓશ્રીના ભકત, અનુયાયીઓ, સેવક, અનુરાગીઓ અને પ્રશંસકે અને શ્રીસંઘ તરફથી શ્રદ્ધાંજલિ, વિરહાંજલી, સ્મરણાંજલિ અને શેકસભારૂપે તારે અને પત્રોને અવિરત પ્રવાહ રેલાયે હતું તેની સંક્ષિપ્ત નેધ–
લીંબડી – પૂ. સાહેબશ્રી ધનજીસ્વામી સમાઘોઘા (કચ્છ) – મહારાજશ્રી રૂપચંદજી સ્વામી કઠેર – સદાનંદી મહારાજશ્રી છોટાલાલજી સ્વામી કલકત્તા – મુનિશ્રી સંતબાલજી અંબરનાથ – તરવી મહારાજશ્રી ડુંગરસી સ્વામી ધાનેરા – પં. શ્રી છોટાલાલજી મહારાજ (કચ્છ મોટી પક્ષ) અમદાવાદ – મુનિશ્રી દયાનંદજીરવામી (દરિયાપુરી) વઢવાણ શહેર – મુનિશ્રી ચીમનલાલજી સ્વામી (દરિયાપુરી) મોરબી – મહાસતીશ્રી મતીબાઈ આર્યાજી તથા વિદુષી મ. સ. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યા વિરમગામ – મહાસતીશ્રી દમયન્તીબાઈ આર્યજી વડીયા - મહાસતીશ્રી વિનંદિનીબાઈ આર્યા અમદાવાદ – મહાસતીશ્રી કેસરબાઈ તથા વસુમતીબાઈ આર્યા પૂના – શ્રી અમુલખ અમીચંદ મોરબી – શ્રી સમરતબેન (નાના બા), રાજકેટ - શ્રી દયાબેન દુર્લભજી પારેખ હદ્રાબાદ – બેન સૂરજબેન મેરબીવાળા કલકત્તા – બેન હેમકુંવરબેન વાંકાનેરવાળા સિકાગ (અમેરિકા) – એન કેકિલાબેન તથા દીપકભાઈ મુંબઈ – શ્રી શાંતિલાલ ભાણજી અંબાણી અમદાવાદ – શ્રી હીરાલમી ચિનાઈ કૂવા – મુનિશ્રી પૂનમચંદજી લીંમડી (પંચમહાલ) – મુનિ રતિલાલાજી તથા વિનય મુનિ બુહારી (સૂરત) – મુનિશ્રી કરસાગરજી મહારાજ કલકત્તા- મુનિશ્રી સંતબાલજી તથા મુનિશ્રી નેમિચંદ્રજી મુંબઈ – શ્રી ગિરધરલાલ દાદર દફતરી મુંબઈ – શ્રી ચંચળબેન ટી. જી. શાહ મુંબઈ – શ્રી અમૃતલાલ જીવરાજ સાયલાવાળા રાણપુર- શ્રી ધીરજલાલ કેશવલાલ તુરખિયા ભાવનગર – શ્રી હેમચંદ રામજીભાઈ મહેતા શારદાગ્રામ – શ્રી પ્રતાપકુમાર ટોલિયા બોરીવલી - શ્રી તિમયી ડી. અવધાની મુંબઈ – શ્રી ગિરધરલાલ ઉગરચંદ
ઘાટકેપર - ડે. રતિભાઈ ચુડગર [૧૧૮]
વ્યકિતત્વ દર્શન
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org