________________
ગ્ર ગુરુદેવ કવિવર્ય પં. નાનજી મહારાજ જન્મશતાનંદ સ્મૃતિગ્રંથ
હાવ-ભાવથી ચિત્ત ચોરાય છે રે...ગુરુદેવનું ૦ – ૩ શ્વેત અંબરમાં કાયા છે શોભતી (૨)
શિર પર વાળ હાય છે રે....ગુરૂદેવનું ૦ – ૪ સુંદર બે કાન છે સરવા સુલક્ષણા (૨)
હંફાળા હાથ ફરી જાય છે રે....ગુરૂદેવનું ૦ – ૫ જ્ઞાન-ધ્યાન–કમ અને ભક્તિના યોગમાં (૨)
સંતશિષ્ય ભાવથી ભીંજાય છે રે...ગુરૂદેવનું ૦ – ૬ નિતનિત એમ ગુણકીર્તન કરવાથી (૨)
‘ચિત્તમાં સમાધિ વર્તાય છે રે...ગુરૂદેવનું ૦ – ૭
જીવન જીતી ગયા
(નેહધામ સૂના સૂના રે – એ ઢબ) ધન્ય જીવન ગુરુદેવનું, જેણે શોધે જીવનને સાર રે
જીવન જીવી ગયા રે... સ્મરણ કરુ ગુરુદેવનું, હું તે પામું (આ) ભવને પાર રે
જીવન જીતી ગયા રે..ટેક - જન્મ લીધે ગામ સાયલામાં- (ત્યારે) સૈકાની સાલ તેત્રીશ ?....જીવન જીવી ૦ મા ગ સ ર શ ક લ ની એકમે,કુળદીપક જમ્યા સવાવીશ રે...જીવન જીતી ૦ – ૧ -- માતા રળિયા ત બા ઈ હરખિયા, પિતા પાનાચંદભાઈને ઉલ્લાસ રે...જીવન જીવી છે નામ ના ગ ૨ દા સ રૂડું લાગ્યું, જેમાં ભાવિ જીવનની સુવાસ રે...જીવન જીતી ૦ – ૨ - કિશોર જીવનના પ્રવાહમાં, કમે વિતિયાં વર્ષ દશ-બાર રે.... જીવન જીવી , કડવા – મીઠાં સંસારના રંગથી, જગ્યા જીવનના તાર રે.... જીવન જીતી ૦ – ૩ - આવી ઊભા ભરયૌવનને આંગણે, પૂર્વ સંચિતના દર રે... જીવન જીવી ૦ ત્યાગ – વિરાગ, સદ્ગુરુની સંગતિ, ખેંચી રહ્યા પૂર જેર રે.... જીવન જીતી - ૪ - પૂર્વ ઋણાનુબંધથી, થયું નિમિત્ત વેવિશાળ રે.... જીવન જીવી ૦ ચિત્ત ચમત્કૃતિ પામતાં, ઉર વાળે વિરાગ રસાળ રે... જીવન જીતી - ૫ - તરણતારણુ ગુરુ શેધવા, જેણે કીધે અંતર નિર્ધાર રે.... જીવન જીવી , નેહી – સ્વજનના બંધન સઘળાં, છેડતાં ન લાગી વાર રે.... જીવન જીતી ૦-૬ - આચાર્યશ્રી દેવચંદ્રજી જિનશાસનના શણગાર રે.... જીવન જીવી ૦ શિષ્ય-પરિવારે શુભતાં, બિરાજતા કચ્છ મઝાર રે.. જીવન જીતી ૦ – ૭ – પૂર્વ–પ્રબંધના એગે કરી, રૂડા મળીઆ ગુરુ શિરતાજ રે.... જીવન જીવી ૦ સાલ ઓગણીસો સત્તાવને, ફાગણ સુદી ત્રીજ રાજ રે.... જીવન જીતી ૦ - ૮ – દીક્ષિત થયા ગુરુ સાન્નિધ્યમાં, કચ્છ દેશ ને શહેર અંજાર રે.... જીવન જીવી ૦ ગુરુમુખે ‘નાનચંદ્ર મુનિ, નામ આપ્યું, સ્થાપ્યું શ્રીકાર રે.... જીવન જીતી ૦ – ૯ – સેવા, સંગીત ને શાસ્ત્રની, ત્રિવેણી ચમકતી જાય રે.... જીવન જીવી ૦
વ્યકિતત્વ દર્શન
[૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org