________________
}પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે.
શેઠનાં ધર્મપત્ની ધર્મપરાયણ હતાં. તપશ્ચર્યા કરતાં હતાં—એકાંતરે-છઠ્ઠ છઠ્ઠ કરતાં હતાં. શેઠજીએ મહારાજ સાહેબને કહ્યું કે, આપની શ્રાવિકા બહ તપશ્ચર્યા કરે છે, શરીર અશકત થતું જાય છે. ત્યારે શેઠજીને મહારાજશ્રીએ કહ્યું કે ભગવાને તપશ્ચર્યાના બે પ્રકાર કહ્યાં છે-આહ્યું--અને આત્યંતર. તપશ્ચર્યામાં પણ વિવેક રાખવું જરૂરી છે. મહારાજશ્રીએ ફરમાવ્યું કે બેન ! શકિત પ્રમાણે ભકિત કરવી જોઈએ. આ શરીર સંસારસાગર તરવા માટે નૌકા સમાન છે, આમ દરેક ધાર્મિક ક્રિયામાં વિવેક રાખવા માટે તેમને ઉપદેશ હતા.
સ્વ. શેઠ રસિકલાલ મુંબઈમાં સ્વર્ગવાસી થયાં તે વખતે તેમનાં ધર્મપત્ની શ્રીમતી નંદકુંવરબેને મહારાજશ્રીનાં ઉપદેશને પચાવ્યું હતું. તે સમયે તેઓ અમદાવાદ જતાં ખબર મળતાં તુરત જ મુંબઈ–માટુંગા આવ્યાં. આંખમાં એક પણ આંસુ ન લાવ્યાં. તેમની સ્મશાનયાત્રા જ્યારે વિદાય થઈ ત્યારે બહાર આવી જય-જીનેન્દ્ર કહી વિદાય આપી હતી.
સ્વ. રસિકલાલના નાના ભાઈ એ તેમના પ્રત્યે ભાભીજીને કહ્યું કે “પૂજ્ય ભાભી જી ! આખા ભવનમાં એક પણ આંસુ મોટા ભાઈના પાછળ પાડવું નહીં. આ પ્રભાવ પૂ. મહારાજ સાહેબનાં ઉપદેશને છે. તેમણે રેડેલા સંસ્કારનું આ ફળ છે.
સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડયે ત્યારે શેઠ અમલખ અમીચંદ કે જેઓ મહારાજશ્રીના અનન્ય અસીમ શ્રદ્ધાળુ ભક્ત હતા. તેમણે પિતાના અંગત શ્રી ચંદુભાઈને સૌરાષ્ટ્રમાં દુષ્કાળપીડિત પ્રાણીઓની સેવા માટે મેકલ્યા હતા અને ત્યાંના ભયંકર દુષ્કાળમાં શકય તેટલી દુષ્કાળપીડિત પ્રાણીઓની સેવા કરી. તેઓ માનતા કે આવી સેવા કરવાને પ્રસંગ નહીં મળે. “નાણું મળશે પણ ટાણું નહીં મળે.” આમ મહારાજશ્રીના ઉપદેશને જીવનમાં ઉતારી પોતાના જીવનને ધન્ય તથા કૃતાર્થ માનતા હતા.
મહત મહીયાનું
ઉપાધ્યાય શ્રી અમરમુનિ મહારાજ પરમાનન્દમૂર્તિ શ્રદ્ધેય મુનિ શ્રી નાનચન્દ્રજી મહારાજકા નામ લેતે હી મેરી સ્મૃતિ પ્રથમ બૃહત્સાધુ સમેલન અજમેરકે ચિર અતીતમેં વિચરણ કરને લગતી છે. વિરાટ સાધુ ઔર સાધ્વીસંઘ ઉપસ્થિત હૈ. હજાર હજાર શ્રાવક શ્રાવિકા સુદૂરપ્રાન્તોસે સાધુદર્શનકી એક હૃદયસ્પર્શી મધુર ભાવના લિએ આયે હુએ હૈં. અન્તરંગ સભામેં, વિભિન્ન સંપ્રદાયમેં બિખરે હુએ શ્રમણકે એકબદ્ધ કરને કી સુદિશામેં વિચારચર્ચા ચાલી રહી હૈ. અંધકારકી કાલી રજની છંટ રહી હૈ, લગતા હૈ સમાજને સુન્દર ભવિષ્યકા સુપ્રભાત હેનેવાલા હૈ ઉત્સાહકે હીરસાગરકી તરંગે માને તટ છૂ-છૂકર હર્ષનાદ કર રહી હૈ. ખાસ કર હમ તરુણ સાધુઓકા અન્તર્મન તે ઈતના હર્ષવિભેર થા કિ વહ કુછ કા કુછ હુઆ જા રહા થા.
નવ ચેતનાકે મધુ શ્વેત . અધિકતર નયે સાધુ અન્તરંગ સભાકે પ્રતિનિધિ નહીં થે. મેં ભી ઉનમેં એક થા. પ્રતિનિધિ સભાકી દષ્ટિએ હમારી ઉપસ્થિતિ અસ્તિત્વહીન થી. ન હમેં અન્દરકે કઈ વિચાર મિલતે થે ઔર ન હમારે વિચાર હી અન્દર પચ પાડે છે. એક તરહ લેહ પદે કે પીછે બાહર શૂન્યમેં ખડે થે. બડે—બડે પદવીધર મહામહિમ સન્તકે ઈતના કહાં અવકાશ કિ હમ ઉનતક પહુંચ સકે, મન ખેલકર બાત કર સકે. અતઃ તત્કાલીન ઉપાધ્યાય શ્રી આત્મારામજી આદિ દો ચાર હી મહાન અસે થે, જિનકે શ્રી ચરણેમેં બૈઠકર યથાવકાશ કુછ વિચાર–ચર્ચા કર લિયા કરતે થે. શ્રદ્ધેય શ્રી નાનચંદ્રજી મહારાજ ઉન્હીં દે ચાર મહત્તમેં એક ઐસે મહત્તમ થે કિ ઉનકા પવિત્ર સાન્નિધ્ય હમ કુછ તરુણેકે લિએ નવચેતના એવં પ્રેરણકા એક મુક્ત મધુસ્ત્રોત બન ગયા થા. વહ સહજ નિષ્કપટ આત્મીયતા
શ્રદ્ધેય મુનિશ્રી ગુજરાતી. પ્રાન્ત ભિન્ન, ભાષા ભિન્ન, સંપ્રદાય ભિન્ન, ફલતઃ આચારપદ્ધતિ ભિન્ન. કિન્તુ ઈતની સારી ભિન્નતાઓમેં વહ વિલક્ષણ અભિન્નતા કિ કુછ પૂછો નહીં. ઈતની સરલ સહજ, અભિન્ન આત્મીયતા કિ લગતા - સંસ્મરણ
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org