________________
પૂજ્ય ગુરૂદેવ દેવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથો
સ્મરણ કરો. તમારા સમીપજ છે એમ થધે. અને પ્રત્યેક કાર્યમાં તેની દષ્ટિ મારા રાજુખ હસતી છે એમ ક. પુરસદે તેને અખંડ જાપ કરો. વાંચનથી બમણું ચિંતન-મનન રાખે, વચનામૃતનાં સર્વ સંસ્કૃત પ્રાકૃત વાયે મુખપાઠ કરીને તેને વારંવાર ઉપગપૂર્વક સ્મરે. બાકીના બનાવે, વ્યવહાર, નાટકે, દો અને ચિંતાના કારણે સર્વ ક્ષણિક હોવા છતાં આપણને તે દિલ દેવાથી ઉપાધિ કરાવનાર કર્મબંધનું કારણ છે. માટે ભુલાય તેટલું ભૂલતા શીખો.
દર ભિક્ષુ
સુવચનામૃત – જીવન પાથેય
નિત્ય આશ્રમતણું કર્મ કરતા રહી, જગતના નાથનું સ્મરણ કરવું; જ્ઞાન - વૈરાગ્યની પાંખથી ઊડતા, પરમ આનંદને શિખર ઠરવું.
ભાવના ભાવવી ઉચ્ચ કલ્યાણની ભાવનાથી મહાદેષ ટળતા; ભાવના ધર્મ છે ભાવના ભકિત છે, ભાવનાથી જ ભગવાન મળતાં.
જીવનમાં જાગતો ઉન્નતિ પામતે, ઊંઘતાને સદા થાય હાનિ, સત્ત્વમાં જે ફરે તે જ પ્રભુતા વરે, તેમને દેવની સહાય છાની.
સ્વરૂપમાં હજાગતે વિષયમાં ઊંઘતો, તે જ પુણ્યાર્થી ને તે જ જ્ઞાની; ત્યાગ - વૈરાગ્યના રાગમાં રકત જે, સફળ છે તેમની જિંદગાની.
સાધુતા વગરની વિદ્વતા એકલી, વ્યર્થ છે રાખી ઉપાધી મટી; વિદ્વતા સાધુતા ઉભય જેમાં વસે, ધન્ય તે પુરુષવર દેવ કેટિ.
દ્રવ્યના દાસ બનતા સે માનવી, દ્રવ્ય નહિ કેઇને દાસ થાતું; દ્રવ્યથી પ્રાપ્ત અમૃત થતું ને કદી, શુદ્ધ બ્રહ્મત્વ તેથી હણાતું.
દ્રવ્ય અહંકાર ને દુર્ગુણો લાવતું, જેમ હુતાશને છે ધુમાડો; દ્રવ્ય વિક્ષેપ છે આત્મકલ્યાણમાં દ્રવ્યથી ફિક્કર ભય શત-દાડે. નિત્ય અભિમાનના એટલે ઊભીને જીવ મમતા તણી મહોર મારે હું કરું, હું કરું, મારું આ છે બધું, એમ ગૂંચય સંસાર ગારે. શુદ્ર તો ઈચ્છતા સુખ પાર્થિવને, આત્મધન કર્મને ભેગ દઈને, ઉચ્ચ આલિંગતા ઈચ્છતા ધર્મને, દુઃખને ભાર માથે લઈને. મુદ્રનું લક્ષ્ય તે ભેગ-વિલાસ છે, રાત-દી તરફડે પ્રેય માટે ઉચ્ચનું લક્ષ્ય તે આત્મકલ્યાણ છે, નિત્ય તે વિચરે શ્રેય વાટે.
x
૨૫૬ Jain Education International
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only