SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ એટલે જ હવે વિવેક, સમન્વય અને અનેકાન્ત વિષે દોરે છે“મતભેદવાળા ભાળીએ, મનને વિવેક વાળીએ; કહે ‘સંતશિષ્ય’ સુદ્રષ્ટિથી, ભરી નેહ નિત્ય નિહાળીએ.” X મુકિતને માટે સત્પુરુષાર્થની અને આત્માને શુદ્ધ, બુદ્ધ, નિરજન બનાવવા માટેની સત્પ્રેરણા લેવા માટે એટલે કે ભગવાન થવા માટે જ તેઓ ભગવાન-પરમાત્મા-ને ભજવાનુ કહે છે; ખીજા કશા માટે નહીં. કારણ કે એ ષ્ટિએ શુદ્ધ આત્મા પેતે જ પરમાત્મા ગણાય છે. ગુરુદેવની કાવ્યપ્રસાદી Jain Education International 26 * * X ઇશ્વરપ્રેરણાવાદ વિશ્વવંદ્ય, વિગતદ્વન્દ્ર, સૌખ્યક, પૂરણાનă; નિર્વિકાર તાર, તાર! દુઃખ વિદ્યાર ! ક૨ ઉદ્ધાર !” અજર અમર અચળરૂપ, ભયહરા ત્રિભુવન ભૂપ; તનથી, મનથી, ધનથી, ભભકત તારી, દુ:ખ હરનારી; પ્રેમ વધારી કરીએ સારી....હરનારી’ X * ck દયાળુ મારા દિલમાં રે, આવી રહે અંત સમે; ભજનને ભુલાવા રે, દુશ્મને આવી ન મે.” × * * X અસત્યના મારગડામાં આવી પડું તે રે, સત્ય મને દેજો સુણાવી રે વહાલા! જગદીશ્વર ! તમે તેા તમારા બિરુદો જોશે! ભૂલી જાઉં ભાન ત્યારે સ્મરણ કરાવજો રે, અદૃશ્ય શકિતરૂપે આવી રે વહાલા ! .... તમે તે” × X ઇશ્વરપૂજા-ઈશ્વરભકિત પ્રેમતણા શુભ પુષ્પ ચઢાવી, ધૂપ ધ્યાન ધરીએ, હામી વિષય-વિકાર વાસના, હવન થકી હરીએ; પૂજન કરીએ પ્રેમ ધરીને, નાથ નિર ંજનનું (૨)....' નાસ્તિક લક્ષણ “ અકૃત્યને કૃત્ય માન્યું છે, કૃત્યમાં અધિર થઇ બેઠા, સૃષ્ટિના એ વિપર્યાસા, જરા ખાલી નયન જોશે.” X X “ અવળું થાવુ હાય તેનાં, આચરણા અવળા હૈયે, સવળું તેને કદી ન સૂઝે, કેટિ ઉપાય કરે ચે.” X X “ પૂ તણા પુરુષારથ આજે, ભાગ્યરૂપે ભજવે ખેલે; સતશિષ્ય ” સાને સમજે તે, ચતુર સતતણા ચેલા. " X × For Private Personal Use Only ૨૧૧ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy