________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જમશતાકિદ સ્મૃતિગ્રંથ
રાણી રીસાણી ને વાસ્તુ છે તાળ, મારી પાસે એનું કાંઈ ન ચાલ્યું; સૌ ચીજ લાવી એકઠી કરું, કુભારજાનું કમરું ત્યાં ફર્યું . ૩૫ સાલે લાવે ભાત રૂપાળી સફેદ ભેંય ને ટીબકી કાળી; એમ પહેરી આવી છે તમારી સાબી, લાગી વાર ત્યાં બેઠી મેં વાળી ... ૩૬ સાડલો લાવી હાજર કીધે, કમખે ને ચણિયે કેમ ન લીધો. કમખાની સાથે ચણિયાને લીધે, લાવી બિચારે હાથમાં દીધે ... ૩૭ એવી છણકીલી છણકા જ્યાં મારે, ભાઈ વિચાર કરે છે ત્યારે તે ભોગ લાગ્યા ને પર હું નાર, આમાંથી કાંઈ નીકળે ન સાર - ૩૮ એક ઘડીની ન મળે નિરાંત, પગવાળી ન બેસે દી રાત; પેટ પષણનું પૂરું છે દુઃખ, પલવારનું પણ મળે ન સુખ ... ૩૯ કમજોગે કદી પૈસો તું પામ્યો, તારા મનમાં જાણે કે હું જામ્યો છે. કેના બાપની મારે એશિયાળ, મારા માથે તે છે નહીં કાળ ... ૪૦ જીવતણી તો હિંસા કરીને, મનમાં મલકાણે માન ધરીને; by. થાય હિંસા ન કરે કલેલ, હાંસી મશ્કરી ઠઠ્ઠાના કોલ ... ૪૧ આણે મમતા ને માણે છે મેજ, પાપનાં બાંધી પિટકાં રેજ; * નથી ખબર કે વળે છે ઘાણ આવશે ઉદયે બેસશે કાણુ • ૪૨ પૃથ્વીના પેટ ખાદીને ફેડયા, નદી સરવર નાકાને તેડયા - ઘડ પ્રથવી ને પાણીને ઘાટ; વાળે સાથે તે ત્રસને દાટ. .. ૪૩ આરંભ કીધે અગનિ સળગાવી, દયાને દિલથી દેશ ભરમાવી . અગનિએ આરંભે પાપ છે કેવું? સૂત્રે કહ્યું છે વાંચીને લેવું . ૪૪ અગનિ થકી છકાય હણાય, તેમાં તે પાપ મેટું ગણુય; એમ સમજીને રાખ રખવાળ, જીવમાત્રની કરીએ સંભાળ ... ૪૫ પવન ખાવા કરે બહુ સજ, છાંટે પાણી ને મારે છે જ; પવન ખાવાને પંખા પણ જુવે, પછી બેઠા મેં વાળીને રૂવે .... ૪૬ વૃક્ષના વૃદ વાયા તે ઘણાં, ઘા-લેવામાં રાખી ન મણાં કાપી કેબીને ફૂટે તે કીધે, ઝેરને પ્યાલા હાથે તે પી . ૪૭ જહું વદવામાં ગયા જનમા૨, બાંધ્યા તેં એમાં પાપના ભારા; શ્વાન બાપડા તું થકી સારા, તારા કામા તે તેથી નઠારા ... ૪૮ ચારી તણે તે માલ તું ચાખી, જાણજે પેટમાં ગઈ છે માખી, સૂત્રમાં જનવર ગયા છે ભાંખી, મારશે ઊભે અગ્નિમાં રાખી - ૪૯ ચાર દિવસને જાણજે ચટકે, જે ગગને વીજળીને લટકે; વળી પતંગના રંગને પટક, કુણા કંકણને વાગે જેમ ઝટકે ...... ૫૦ ધન, ધરા ને ધામન તારા, ખાલી કરે છે તું મારા મારા;
દાસ, દાસી કે દિલ સુખદારા, અંત વખતે સમજાશે ખારા . ૫૧ સંતશિષ્યની કાવ્યસરિતા
૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org