________________
પાલ ખીઈ બઈસઈ નરપાલા, હીંડઈ એક વલી નર પાલા બીજા અધિકારનો આરંભ કવિ સ્થૂલિભદ્રના જન્મોત્સવથી કરે છે :
પંચ શબ્દ વાજઈવલિ ઢોલહ, મૃગનયાણી મંગલ મુખિ બોલહ. દૂહા ગીત ભાઈ ગુણગાથા, કુંકમાં કેસરના ઘઈ હાથા, નવનવ નારિ વધાવઈ કોડે, રોપઈ કેલિ મનોહર ટોડે.
પણ પછી તો જન્મોત્સવનું આખું ચિત્ર સંગીતમાં સંક્રમે છે : ધાણ ગજઈ જિમ કીરય સુવલ, વજઈધબિકિટ ઢંકટ મલ, ચચપટ ચચપટ તાલ તરંગા, થોંગિનિ તિથંગ નિરાકટ થશૈગા. તાથગિનિતાથગિનિ તિધુગિનિ તિગિનિ, સિરિગમ માધમિ સુસર સર, નીચાણ કિ દ્રમકિત દ્વમદ્રમ કહયંતિ પ્રહદ્રહ દ્રવ્રુકાર કરું, ઝલરિ ઝણઝણકંતિ, ભૂરિ ભયંતિ ભોં ભોં ભૂગલ ભરહરય, ઘૂથ્થર ઘમઘમકંતિ, રણગરણકંતિ, સસબદ સંગિતિ સદ્વરે, બાલ સ્થૂલિભદ્ર પ્રત્યે માતાપિતાનું વાતસલ્ય જુઓ :
લાલઈ પાલઈ નઈ સંસાઈ, સુત સાહાંમઉંવલિ વલિ નિહાલઈ. આમાં “લ” વર્ગના પ્રયોગ અને ક્રિયાપદોમાંના અઈનાં ઉચ્ચારણોનાં થતાં પુનરાવર્તનોમાંથી ઝરતું નાદસૌદર્ય કર્ણપ્રિય બને છે.
સ્થૂલિભદ્રની બાલસહજ ચેષ્ટાઓના વર્ણનમાં ચિત્ર અને સંગતની જુગલબંધી જોઈ શકાશે : લીલા લટકંત, કર ઝટકંતઉ, ક્ષણિ ચટકંતઉ, વિલખંતઉ, પુહની તલિ પડત, પુત્ર આખડતઉ, ન રહઈ રડતઉ, કણકત
યુવાન યૂલિભદ્રને આવતા જોઈને કોશાને પહેલાં તો એને ઠગવાનો, ધૂતકારવાનો ભાવ જાગે છે. તે વિચારે છે :
ગાઢા ધૂરત મઈ ઠગ્યા, છોકર છલ્યા છયલ, ધોરીકા ધૂરિ પેતરું, હવઈ એ કરું બયલ.
૧૮૫
ગાગરત્નાકરછંદ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org