________________
ધ્યાનમાર્ગમાં પૂજ્યશ્રીની અત્યંતરુચિ છે તો આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન પણ એમનું પસંદગીનું ભોજન છે. જ્યોતિષવિદ્યામાં પણ રસ છે.
વિ.સં. ૨૦૧૬માં ગુજરાતથી છ'રિ પાલિત સંઘ સાથે પૂજ્યશ્રી શ્રી સમેતશિખરજી મહાતીર્થે પધારી તીર્થાધિરાજની ભાવપૂર્ણ યાત્રા કરી. અને પૂ. પ્રવર્તિની સા. શ્રી ઉૐકારશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સમેતશિખરજી મળે થનાર ચાતુર્માસમાં પરમપાવની નિશ્રા પ્રદાન કરી ચાતુર્માસ કરવા-કરાવવાનો પુન્ય અવસર પ્રાપ્ત થયો.
કલ્યાણક ભૂમિઓની સ્પર્શના કરી બિહાર-બંગાલ-ઝારખંડમાં વિચરણ કરી મોટી ખાખર સંઘની આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરી ઉગ્રવિહારે કચ્છ પધારી પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી.
પૂજ્યશ્રી જ્ઞાન-ધ્યાન-સાધનામાં આગળ વધે અને એમની સાધનાનો-પ્રેરણાનો લાભ શ્રી સંઘને દીર્ઘકાલ સુધી મળતો રહે એવી અંતરની કામના. પાર્થચંદ્રગચ્છના તેજસ્વી તારલાઓમાંના એક છે પૂ. મુનિશ્રી પાર્શ્વયશચંદ્રજી મ.સા. आसमान में तारों की तरह चमकते रहें आप,
उपवन में फूलों की तरह महकते रहें आप; इसी तरह ज्ञान का सागर बांटते रहें आप,
हमारी आरझू है हजारों साल जीों आप। જય હો સંયમની, સંયમધારીની.
પૂ. દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરિજીએ પ્રતિબોધ કરીને
જૈનધર્મમાં પ્રતિષ્ઠિત કરેલાં ગોત્ર
૧. બાંઠિયા ૨. દફતરી 3. વેગવાણી ૪. તાતેs ૫. લોટા ઉ. કોરિયા છે. નવલખા
૮. ખsોલ ૯. બડિયા ૧૦. ખેથા ૧૧. રામપરિયા ૧૨. દૂગs ૧૩. મુણોત ૧૪. આંથલિયા
૧૫. ગોગs ૧૪. ભણશાળી ૧૭. શ્રીમાલ ૧૮. ભંડારી ૧૯. ટેટિયા 0. થોઘરી ૨૧. સોની ૨૨. ઘોstવત
૫૦
સંઘસૌરભ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only