________________
કલ્યાણજી લખમશી વીસરિયા
સરલાબેન લ્યાણજી લખમશી વીસરિયા
તારાબેના કલ્યાણજી લખમશી વીસરિયા
તમે નથી પણ તમારી યાદો અખૂટ છે,
દેહનો નહિ, સ્નેહનો નાતો અટૂટ છે. કયાં હશ? કેવા હશો? શું તમે કરતા હશો? અહીં નહીં તો ભલે, પણ કયાંક તો હશો! લાચાર જ્યાં માનવી ત્યાં વ્યર્થ છે વસવસો, જ્યાં પણ તમે હો ત્યાં પરમ શાંતિમાં વસો.
તમારું પુણ્યસ્મરણ અમારા માટે પ્રેરણાનું ઝરણ છે.
તમારા શ્રીમતી જીવીબેન કલ્યાણજી લખમશી વીસરિયા જયંતીલાલ કલ્યાણજી લખમશી વીસરિયા ભરત કલ્યાણજી લખમશી વીસરિયા
Jain Education International
For Private & Personal Use Only