________________
પિતાશ્રી
શા. ઉમરશી લખમશી બોરીચા
હે તીર્થસ્વરૂપ માતાજી અને પિતાજી,
તમારું જીવન સરળ અને શાંત હતું, પણ
તમારી કરુણા, ઉદારતા અને મમતા અસીમ હતા; તમે ઉપદેશ નહોતો આપ્યો, પણ
તમારા આચરણથી અમને સન્માર્ગે દોર્યા હતા. તમે અમારા સુખની જ ચિંતા નહોતી કરી,
અમારામાં સદ્ગુણનાં બીજ પણ રોપ્યા હતા. તમારા ઉપકારો કેવી રીતે ભૂલી શકીએ? તમારું ઋણ અમે કેવી રીતે ફેડી શકીએ? સંસ્કારોનું જતન, સત્કર્મોનું સેવન એજ ૠણ વિમોચના
પુત્ર ભાણજીભાઈ
પૌત્ર પૌત્રવધૂ
હીરેના શ્રી ભાવેના કીર્તિકા
O
પુત્રવધૂ
હાંસબાઈ ઉમરશી બોરીચા
ભાવનાબેન
પ્રપૌત્ર
મૈત્રેયી
મોક્ષ
–
ધાતુથી
-
O
પ્રપૌત્રી
હાસ્ય
મુક્તિ
Waaldelibrary.org