________________
૧૦
પતિપ્રવરને વન્દના અને ત્રિપિટકના અભ્યાસ
શંડને કાલ’બો મેાકલ્યા. ત્યાં આઠ માસના ટૂંકા ગાળામાં પાલિ ભાષા કર્યો અને પાછા આવી યશેવિજય જૈન ગ્રંથમાળાના કામમાં લાગી ગયા. તેએ સાથે મળી ૧૬-૧૭ ગ્રંથનું સંપાદન કર્યું. ગ્રંથમાળા માટે તેમને ૧૨-૧૨ કલાક અને કારેક તા ૧૮-૧૮ કલાક કામ કરવું પડતુ,
પ્રાકૃત ભાષા આત્મસાત્ થયા પછી પ'. ખેચરદાસના નવીન જીવનના શ્રીગગ્રેશ મ`ડાયા. પ્રાકૃત શીખ્યા પહેલાં જૈનધર્મ પ્રત્યે કેવળ પારપરિક શ્રદ્ધા-અ`ધશ્રદ્ધા હતી. એ ભાષા શીખ્યા પછી જૈન આગમે વાંચવાનુ` શરૂ કર્યું.. એમાં ઊઁડા રસ પડવા માંડ્યો. જૈન આગમાના વાચનથી આંખ ઉપર જામેલાં અધકારનાં પડળ ખસી ગયાં. વિયારેતે સવિવેક અને તુલનાત્મક રીતે ચકાસવાની વૃત્તિ જાગી. ગુરુ તરીકેની જૈન મુનિએ પરની શ્રદ્ધા ડગી ગઈ. સમાજમાં પ્રવતા રૂઢ જંડ વિધિવિધાને અને શ્રાવકાના આચારી પર અનુકપા છૂટી. એમ લાગ્યુ કે આગમાને લેાકભાષામાં ઉતારવા જોઈએ. બનારસમાં આ ઇચ્છા પૂર્ણ થઈ શકે તેમ ન હતી. એટલે સ ́વત ૧૯૭૦-૭૧ના અરસામાં અમદાવાદના શેડ શ્રી પૂનભાઈ હીરાચ'ઢે સ્થાપેલ જિનાગમ પ્રકાશન સભામાં જોડાયા. જૈન આગમાના પ્રમાણભૂત ભાષાન્તરા તૈયાર કરાવવા એ આ સંસ્થાને મુખ્ય ઉદ્દેશ હતા. આગમે પ્રગટ થતાં ગયાં, જૈન ગૃહસ્થ અને મુનિઓએ તેને ભારે વિરોધ કર્યાં, પંડિતજી માટે વિધ્નાની પરંપરા શરૂ થઈ. અંગત આક્ષેપ અને ગાલિપ્રદાન એવું બધું સહેવું પડયું.
પેાતાને જે કઈ સત્ય લાધ્યું-સમજાયું, તેને અભિવ્યક્તિ આપવા ૫. બેચરદાસનું મન ઉછાળા મારવા લાગ્યું, ત્યાં એક તક મળી ગઈ. તા. ૨૧-૧-૧૯૧૯ના રોજ મુંબઈમાં માંગરાળ જૈનસભાના હોલમાં શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆના પ્રમુખપદે પાર્શ્વનાથથી માંડીને હરિભદ્રસૂરિ સુધીના ઇતિહાસ આલેખી જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલ હાનિ' એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું. એ વ્યાખ્યાનની મુંબઈના મોટા મોટા દૈનિકાએ મેટાં મથાળાં સાથે નાંધ લીધી અને તદ્દન શાન્ત એવે જૈન સમાજ ખળભળી ઊડ્યો. અમદાવાદની ગુરુશાહી દ્વારા પ્રેરાયેલા નગરશેઠે બબ્બે નેટિસે મેાલી, બેચરદાસે નમતું જોખવાને બદલે ‘સમાજની લાલ આંખા' નામના હિંદુસ્તાન પત્રમાં લેખ લખ્યા. અમદાવાદના તગરશેઠે પ. બેચરદાસને સધ બહાર જાહેર કર્યાં. તેમની મહાવીર જૈન વિદ્યાલયની નાકરી છૂટી ગઈ. વળી પા‘જૈન સમાજનું તમસ્તરણ' નામના લેખ લખ્યા અને જૈન સમાજ એમની ઉપર તૂટી પડચો, ‘ જે માથે પડે તે એકલાએ સહી લેવું ' એવી તૈયારી રાખી સમાધાનની વાત ફગાવી દીધી.
જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ' ભાષણુ પછી જૈન સંધ જ્યારે બેચરદાસ ઉપર તૂટી પડચો ત્યારે પંડિતજીએ ગાંધીજીને વાત કરી. ગાંધીજીએ કહ્યું કે, “તમારી વાત શાસ્ત્રની દૃષ્ટિએ તમને પ્રામાણિક લાગતી હોય તા ગમે તે થાય તાપણુ ડગશા નહીં. અને કેાઈના ઉપર ક રાષે પણ ભરાશા નહીં. તમે મૂંઝવણમાં પણ પડશા નહીં. નવી વાત કહેનારને માટે સમાજ હંમેશાં આમ જ કરતા આવેલા છે એ જાણીતુ છે. ''
: ઈ. સ. ૧૯૨૧માં ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠ સ્થાપી. એમાં સધર્મ-સમભાવની દૃષ્ટિએ ભારતના તમામ ધર્માંનું સાહિત્ય તૈયાર કરવુ એ ગાંધીજીની ભાવના હતી, એ માટે ધર્માનંદ કાસ...બી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org