________________
ઉજ્જયગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિષે
અભિલેખ વસ્તુપાળ-તેજપાળના સમકાલિક વરહુડિયા કુટુ'એ ગિરનાર પર (અને અન્યત્ર કરેલ) સુકૃતાની (કંઈક અંશે અપભ્રષ્ટ ભાષામાં) નૈાંધ લે છે. સ ંપ્રતિ લેખના પ્રથમ લેખકના મૂળ લેખમાં તેની પૂરેપૂરી અને સાધાર ચર્ચા થઈ ચૂકી હોઈ, તેને પૂર્ણતયા બહાલ રાખવાની નોંધ સિવાય અહીં વિશેષ કહેવુ... અનાવશ્યક છે.
૨૦૦
(૮) ઉદયન મંત્રીના દ્વિતીય પુત્ર ઠક્કુર ચાહડના પુત્ર પદ્મસિંહના (ચાર પૈકીના) બે પુત્રા, મહત્તમ સામતસિંહ તથા મહામાત્ય સલક્ષણુસિંહે, ઉજ્જયન્તગિરિ પર સં.૧૩૦૫ (ઈ.સ. ૧૨૪૯)માં પિતૃ શ્રેયાર્થે પાર્શ્વનાથનું બિબુ ભરાવ્યાને લેખ ધરાવતુ પત્રાસણુ વ માને વસ્તુપાલવિહારમાં ગર્ભ - ગૃહમાં મૂલનાયક મલ્લિનાથની પ્રતિમાની ગાદી રૂપે બહુ પાછળના સમયે સ્થાપી દેવામાં આવ્યું છે. કાંટેલાના પ્રસ્તુત મહત્તમ સામંતસિંહના સ’.૧૩૨૦ ઈ.સ. ૧૨૬૪ના લેખ અનુસાર તેમણે રૈવતાચલ (ગિરનાર) પર નેમિનાથના પ્રાસાદના ઉપરના ભાગે પાર્શ્વનાથના બિંબવાળા પ્રાસાદ કરાવ્યા જે ઉલ્લેખ છેકર તે જોતાં પ્રસ્તુત સ,૧૩૦૫ને ચર્ચા હેઠળને, ગિરનારને લેખ તે પાર્શ્વનાથ–પ્રાસાદના મૂળનાયકની પ્રતિમાના જ અસલી લેખ માનવાના રહે છે. આ મૂળ લેખક આ પ્રમાણે છે: १ ॥१॥ संवत १३०५ वर्षे वैषाख शुदि ३ शनौ
श्रीपत्त वास्तव्य श्रीमालज्ञातीय ठ. चाहड
सुत मह[] पद्मसिंह पुत्र ठ. पृथिवीदेवी अंगज [ महणा] नुज मह. श्री साम तसिंह || तथा महामात्य श्री सलखणसिंहाभ्यां श्री पार्श्वनाथबिंब पित्रोः श्रेयसेऽत्र कारित [] ततो बृहद्गच्छे श्रीप्रद्युम्नसूरिपटोधरणश्रीमानदेवसूरिशिष्य श्रीजयोनद [ सूरिभिः ] પ્રતિત્રિત” [1] શુમાં મવતુ II
આ સિવાય કદાચ આ જ મન્દિરના મૂળ હશે તેવા, પિપ્પલગચ્છના ધનેશ્વરસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિ વિરચિત પ્રશસ્તિ ધરાવતા, લગભગ ૨૭. પદ્યોવાળા પણુ અતિ ખ`ડિત લેખમાં પણ આ પરિવાર સંબંધી, અને એમના સુકૃતાની તેાંધ લેવી કેટલીક વાતા અસ્પષ્ટ રૂપે જળવાઈ રહી છે. તેમ જ કારાપકનું ટ્ર કાવેલું વંશવૃક્ષ ઉપરના લેખને, અને અહીની એ ખડિત માટી પ્રશસ્તિ અને કાંટેલાના કુંડનાં લેખના આધારે નીચે મુજબ ખતે છે :
શ્રીમાલકુલ [ઉદ્દયન મંત્રી]
I
ચાહડ
I પદ્મસિંહ = પૃથિવીદેવી
२
(માહસિદ્ધ) મહત્તમસામન્તસિહ (સ.૧૩૨૦/ઈ.સ.૧૨૬૪) મહામાત્યસલક્ષસિંહ (સ....૧૩૦પ/ઈ,
સ. ૧૨૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org