________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેાજક
૧૯૯
arya has correctly drawn the attention of readers to this inconsistency. This inscription too cannot be relied upon ૨૭ આમાં ધ્યાનમાં રાખવા જેવું પહેલુ તથ્ય એ છે કે લેખની મિતિ ૧૨૦૦ છે તેની ના નહીં, પણ લેખમાં કુમારપાલનું નામ આપ્યું છે તે પટ્ટ કારાપક વસન્તપાલના પિતામહ દંડનાયક [આશ્ર]દેવના સન્દ'માં છે, લેખના સમયના સન્દ માં, કે કારાપક વસન્તપાલના સન્દર્ભમાં નહીં, ખીજી વાત એ છે કે શ્રી અત્રિ કહે છે. તેવી તા કાઈ “અપ્રસ્તુતતા” તરફ આચાર્ય નિર્દેશ નથી કર્યાં. એમણે તે એટલું જ કહ્યું છે કે “લેખ વિ. સં. ૧૨૫૬ના એટલે ભીમ. રાજાના સમયના છે પણ તેનુ નામ લેખમાં આપ્યું નથી.”૨૮ એવા તા ભારતમાં અને ગુજરાતમાં અનેક લેખા – સેંકડા – છે જેમાં પ્રવત માન શાસનકર્તાનું નામ દીધું ન હેાય. તે મુદ્દાનું ચકાસણીમાં કાઈ જ મહત્ત્વ નથી.૨૯ ગુજરાતના એક મંત્રી વશ સંબંધ આ લેખ નવું અજવાળુ` પાથરતા હાઈ મૂલ્યવાન છે.
(૭)
શ્રી અત્રિએ ગિરનારથી પ્રાપ્ત થયેલા નવીન લેખામાં એક વાઘેલા સમયને – સ. ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૩)ના-તેજપાળ મંત્રીના કાળને એક અભિલેખ પ્રકટ કરેલેા.૩૦ મૂળ અભિલેખ જોવાને અવકાશ પ્રાપ્ત ન થયા હોવા છતાં પ્રસ્તુત લેખની વાચના કેટલાક સુધારા સાથે, અને તેની વિગતાના ખરા અર્થ સાથે સંપ્રતિ લેખના પ્રથમ લેખકે એક વિસ્તૃત ચર્ચાત્મક લેખ લખ્યા હતા.૩૧ ત્યાર બાદ સન ૧૯૭૭માં આ લેખના બન્ને લેખăાએ એ લેખની પ્રત્યક્ષ વાચના કરી, તેમાં શ્રી અત્રિની વાચનાઓમાં જે જે સુધારા અગાઉ સૂચવેલા તે સૌ સાચા ઠરવા ઉપરાંત કેટલાંક ખાલાંએ અને અન્ય ખામી પણુ દૂર કરી શકાઈ. લેખની સાચી અને શકય હતી તેટલી વાચના હવે અહીં રજૂ કરીએ છીએ :
[पं.१) संवत १२९९ फागु सुदि ३ श्री उजयंतमहातीर्थे [ प २] महामात्य श्रीवस्तुपालबिहारे महं श्रीतेजपाल आदे[ प . ३] शेन साः पेढा लाहडेन श्रीनेमिनाथबिंब पतकं च कारितं [४] प्रतिष्ठित श्रीविजयसेणसूरिभिः ॥ श्रीशत्रु जयमहा[प. ५] [ती] श्रीआदिनाथबिंबं देवकुलिका डडकलसादि सहिता [प ं.६]...वती - मह श्रीवस्तुपालकारित श्रीसाचउरदेवकुले [૧૭]...શ્રીમહાવીચિવ વાત જ શ્રીબવુંવાપજે મામા[प.८] त्य श्रीतेजपालकारित श्रीनेमिनाथ चैत्यजगत्यां देवकुलि[९] का. २ बिंब ६ सपरिगरा श्रीजाबालिपुरे श्रीपारस्वनाथदेव चै[प्र.१०] त्यजगत्यां देवकुलिका श्रीरिषभनाथबिंब वीजापुरे श्री ने[प्र.११] [मिनाथ ] बिंब' देवकुलिका डडकलसादिसहिता [વ.૨૨] શ્રીવલ્હારનપુર [વાસ્તવ્ય વ] દુરિયા સાદું, ने [F,૨૨] [મs].. ..સાટ્ટુ, વેઢા સા. [F*, 9]. [[*].
.. डघणेस्वर लघु
Jain Education International
..મત્
For Private & Personal Use Only
www.jainelibrary.org