________________
સંપાકનુભાઈ , શેઠ
પસૂઅ-પુકાર સુણી કરી રે, મુઝ છોડી નિરધાર રે, પ્રિ. જીવ–દયા કહો કિડાં રહી, મુઝ આંખે આંસૂત્રધાર. પ્રિ. ૯૩ પ્રીત પતી પાલતાં રે, ખરે કઠન વ્યવહાર, પ્રિ લીધાં મૂકી જે કરે છે, એ કાયર આચાર, પ્રિ. ૯૪ આસા પુરે મહારી રે, જેમ ટલે ઊવાટ, પ્રિત મહિર કરી પાછા વલે રે, ગોરી જો વાટ. પ્રિ. ૯૫ નમતા સું સહુ કો નમે રે, એમ કહે સહુ કેઈ, પ્રિન્ટ કીડી પર કટકી કિસી રે, નાહ વિચારી જે ઈ. પ્રિ. ૯૬ સખી સહેલી ઈમ કહૈ રે, જાવા દે તું નેમ, પ્રિ
અવર ભલે પરણવિસ્યાં રે, તેનું બાંધે પ્રેમ. પ્રિ. ૯૭ રાજુલ કહે સખી પ્રતિ રે, એ સી કહે છે વાત, પ્રિ. હું મોહી ઈણ દેખને રે, ભેદી સાતે ધાત. પ્રિ. ૯૮ આઠ ભવાની પ્રીતડી રે, નવમે દાખે છે, પ્રિ. મે જાણે ઈમ નહી કરે રે, નિર્મોહી નિસનેહ પ્રિ. ૯ મોટુવસે જે માનવી રે, બેલે આલ–પંપાલ, પ્રિ. મોહ જીપ ભવીયણ તુહે, કહે કેશવ એથી ઢાલ પ્રિ૧૦૦
દુહા સેર નેમ ભણી સમઝાય, સગા-સણુજા સહુ મિલી, એ કરવાદ કહાય, રથ ફરી પાછો વલે. નેમ કહે છે એમ, હારે પરણે નહી, દુખ-બંધણુ છે પ્રેમ, હું દીખ્યા લેટું સહી. શ્રાવણ સુદિની છઠિ, નેમ સંયમ આદર્યો, દૂર-કરણ કર્મ અઠ, ધરમ ધ્યાન સુધે ધરે પાસે કેવલનાણુ, આસૂની અમાસ, ઉતકૃષ્ટ ગુણઠાણ, વંદું હું શ્રીને મને.
ઢાલ પાંચમી
આ અણુરા જોગી શ્રીનેમીસરના ગુણ ગાવે, તેહ મનવંછિત સુખ પાવૈ રે,
નેમ બ્રાચારી, ૧. અત્રે ત્રીજા ચરણ તરીકે હસ્તપ્રતમાં વધારાની પંકિત નીચે મુજબ મળે છે – “ધિગ ધિગ મોહની રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org