________________
૧૫૮
૨૮
પ૦
૩૧
૨૨
૩૩
૩૪
સપા, હનુભાઈ વ્ર, શેઠ
તપસ્વીને પગ લાગ, ખમ એ અપરાધ, અમ ઘર કરજો સ્વામિ, પારણે સુખ્ય સમાધ વલિ વિકેમ (2) રાજાન, તાપસ ખબર ન લીધી, ત્રીજે પચ માસ, દેહનઈ વેદના કીધી. તાપસ ચિંતઈ એમ, એ રાજા મહા ભૂંડ, બેલ ન પાલે એહ, લક્ષણ વિહૂણે લુંડ જે તપને પરભાવ, હું હું મારક એહને, એમ નિઆણો કીધ, મરી પુત્ર ઊપને તેને હૂદે મંસની હું, તે પણિ પૂરણ કીધી, ચિતઈ એમ ઈણે પુત્ર, કુબધ જિ દીધી કાંસની પિકી કીધ, હાથ નામાંકિત મુદ્રા, યમુનાસૈ દીધી વાહિ, પ્રણામ કરી અતિ મુદ્રા વહતી પટી તેહ, સૌરીપુર મૈ આઈ, સુભદ્ર વણિક ગ્રહી તામ, સુત દીઠે સુખ-દાઈ નામ કંસ તિણ દીધ, પરં વેઢને મૂલ, જે તે ભાખઈ એમ, છઈ સૂલીને ફૂલ ડોસીને ધરિ સીહ, કનઈ કિમ કરી છાજઈ, તિમ કમ હાણિજિહાં તિહાં લાઈ વસુદેવને કીધે ભેટ, કંસ રહે તસ પાસે, હિવ સુણજ અધિકાર, આગે કહું ઉલાફેંક જરાસિંધુ ભૂપાલ, રાજગૃહીને રાજ, પ્રતિવાસુદેવ કહાય, કટક સમદલ તાજ પુત્રી છે જસુ એક, જીવજસા ઈણ નામ કુલ-ક્ષયકારક તેહ, વર પ્રાપત થઈ તમે યાદવ ઉતકટ જાણ, કંસને તે પરણાવી. મથુરાને દીધ રાજ, ન મટે કઈઈ ભાવી. પુરવ–પૈર સંભારિ, કાષ્ટ-પંજર પિતા ઘા, લઘુ-ભ્રાતા મત્તા, દીખ લેઈ નઈ ચાલે વસુદેવ કંસને પ્રીત, દેવકી જીવજસાને, ખેલે બોલે રંગ, સહ કે સ્વાર્થ-વસાન
૩૫
३७
૩૮
૩૯
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org