________________
૧૫૮
કવિ કેશવકૃત નેમિનાથ ફાગ અસહમાન સૂર આવીઆ, છેતરવાને કાજ, સ. નેમ પોઢયા જિણ પાલન, તે અપહર્યો તજિ લાજ ૧૪ સ. સવા લાખ જેજન લગે, લે ઊડડ્યો આકાસ, સં. નેમકુમાર અવધે જાયે, મનમાં રહ્યા વિમાસિ ૧૫ સ. નેમ-વિચારે મન્નમે, વકે વાંક હોઈ, સ. અંગૂઠા સું ચાંપી, ધરતી મૈ ગયે સાંઈ ૧૬ સ. સો જન ઊંડે સહી, દુખ પામ્ય અસમાન, છોડાવ્યું આવી, સ્વામી એ અગન્યાન ૧૭ સ. અતુલી-બલ જિનવર કહ્યા, તાહરી કુણ કરે હોડ, એ મુરખ-મહા દેવતા, કહે ખામે કર જોડિ ૧૮ સ. પહિલી ઢાલ વહેલી થઈ, ઝબૂકડાની એહ, સ. કેશવ નેમના ગુણ કહું, સાંભલિયે ધરી નેહ ૧૯ સ.
૨૩
વન-વઈ આવ્યે જિસે, રૂપ તણે ભંડાર, યાદવ-કુલ સિર-સેહરે, શ્રી શ્રીમકુમાર. સોરીપુરથી દ્વારિકા, યાદવ આ કેમ, મૂલ થકી અધિકાર સહ, પણું ભાખો જેમ મથુરા નગરીને ધણી, ઉગ્રસેન રાજન, ભાર્યા તેહની ધારિણી, જીવન-પ્રાણ સમાન એક દિન રેવાડી ચડ્યો, રાજા શ્રીઉગ્રસેન, દીઠ એક તાપસ તિસૌ, તપ કરતે સુધ તેણ,
ઢાલ બીજી .
રામચંદ કે વાગ, એ દેશી રાજા બોલે એમ, સુણ હો તાપસ વાણી, તું તપીઉ અસમાન, વાણી અમીય સમાણુ માસ પૂરવ હવે જામ, પારણો અમ ઘર કરિજે, તાપસ કહે તહર, રાજન તુહે મ વીસર રાજ-કાજના કામ, રાજા મન આવી, તપસી બીજે માસ, પચો કેધ ચઢાવી. એક સમે રાજાન, તપસ્વી આ ચીત, ઉઠ તરત સકાલ, મામૈ આ ભીત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org