________________
૧૪
સંપા, વિધાત્રી વેરા
દિસઈ દુહદિસિ તુંગ શૃંગ સહસંબ-લસ્સવણ પમુહ ચંગ ત્રિતુ ભૂયણે ઉપમા નહાય જાસ ગગનાચલ છાંડઈ ભવહ પાસ-૧૬
ગજપદ-જલિ નેમિઈ ન્હવીય અંગ પ્રભ પૂછય પૂરિસુ મન રંગ ભાવિ ભગતિહિં ભણે સિઇ એક ભાસ સિરિ નેમિ પૂરેસિઈ ભવિય આસ-૧૭
–ઈતિ
પાઠભેદ ૧૧ મંલિ જાઈઈ એ; ૧૨ - ગાઈઈ ર – ૧.૩ જય; જેગાદિ ૧.૪ કરવું ૨.૨ નિમલ અય ૨.૩ વિસમા - ૨.૪ તીણ ૩૫ ૩.૧ પરબત ઓલિ – ૩.૨ દીહર ૪.૨ ત્રિસ; ૪.૩-૪ ટહિકડઉ– ૫.૪ માથરા ૬.૧ ભાર મ૬૨ મહૂલિ; ૬.૩ આભૈરી કર ૭.૪ એક છાંહ ઈ છાતીય ચઉહ ગમેવિ. ૮.૩ ઉવારઈ – ૯.૩ પર લગ ૧૦.૧ ચડવાં ; ટકડાં – ૧૦.૨ ટૂકડાં ૧૦.૩ ઈય ૧૦.૪ ઈય – ૧૧.૧ વિહારે ૧૧.૨ જે ગ; - ૧૨.૧ ઝિમિર – ૧૩.૨ જોઈ ૧૪.ર લેલ મ; – ૧૬.૨ લખાવનિ મ; ૧૬.૩ ઊપમ ૧૭.૩ એઓ - ૧૭.૪ તીહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org