________________
૧૪૮
અજ્ઞાતકર્તક “નેમિનાથ ભાસ? કેલિ કુંદરિ કિંનરી રમઈ રાસ સેહાવ ઊજલિગિરિ નિવાસ પાજ પાણીય પરિઘલ પરવડી
ચાલતી ચાચરિ રમઈ ગેરડી-૯ જિમ જિમ ચડિયાં ઊચાં ટૂકડાં કિરિ આવ્યાં સરગ કિ ટૂંકડાં ઊરિલિગિરિ ઊપરિ જેઈઈ પુષ્યભવ કય કલિમલ પેઈઈ-૧૦
અતિ ઊલટિ સાજણ મંત્રિ વિહારિ ધન નેમિ નિહાલઈ તિ નરનારિ સુંદર જિણમંદિર મઠ વિશાલ
રવિ રાસ રમઈ તિહાં મિલીય બાલ-૧૧ નાગઝિરિ મેરઝિરિ ઝરઝરઈ નીર ગયંદમઈ જમલિ નહી અમીય ખીર મચકુંદ નીમાલય જાઈ વેલ ચંપકવણિ અલીલ કરઈ ગેલિ-૧૨
કલ્યાણત્રય વાસવ ઠાણ ચંગ આદિમ દિર જેય તાં અતિહિ રંગ અઠ્ઠાવઈ સંતસહિર સાર
લલતા પતિ કરીય સામ્રાર-૧૩ જબ કાજલ વન ઘન કંકૂય લેલ રાજમતીય જેય તાં રંગ રેલ પંચાયણ ગામિણિ પઢમ અંબા અવયાલયણ બીજ ય તીય સંબ-૧૪
તંગિ અંગિ રંગિ ચઉત્થઈ પજુન દેવ તિહાં સિદ્ધિ વિણાયક કહઈ કેવિ નીસરણું દોહિલી કડી સેર કાયર જણ ચડતાં ચડઈ ફેર-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org