________________
૧૩૭
મધુસૂદન ઢાંકી - વિધાત્રી વોરા
[વસ્તુ] નેમિપ્રતિમા નેમિપ્રતિમા લેઈઅ આનંતિ છત્રચામર સિરિ ઢાલીઈ, પંચશબદ–વાજિત્ર વાજઈ, પસારુ સંઘવી હુઈ ભુગલ–ભેર–ઝિણિ ગગન ગાજઇ, ઢોલ-દદામાં દડદડી વાજઇ ગુહિર નીસાણ, ધવલમંગલ બાલા દેઈ, અરીયણ પડઈ પરાણ ૧૬
[ઢાલ].
૧૭
મેલાસાહ તણી દેહરીઈ, ધર્મનાથનઈ નમતાં જઈ મૂલ કૂવારિ થાકણુ એ, સામી સવાલાખી ચુકીધર વસ્તગિ થાપિલ તિહાં નેમીસર પ્રણમુ પાસઈ દેરીએ નેમિ નિહાલી તરણિ વધાવું, દાન દઈ પાઉ–મંડિપિ આવક નેમિનાથ સિર નામીઈ એ, ત્રિવારઈ પ્રાસાદ પ્રદક્ષીણે દાન દેઈ જે હુઈ વચક્ષણ, ફૂલફલે જિન ભેટીઈ એ ૧૮ અધૂલક પાયે પૂજ્યા દેવ, માનવ-જનમ સફલ હુઉ હેવા ગજપદ-કંડિસનાંન કરું, ધેતિ કરી આવ્યા પ્રાસાદિ હવણુ-મહેછવ કીઉ નવનાદિ, કેસર-ચંદનિ ચરચીઈ એ ૧૯ પૂજ રચીનઈ અગર ઊંખેવઉ રતન–થાપિત નેમીસર સેવક ભમતી ચૂત્રપ્રવાડિ કરઉ રંગમંડપિ જિણવર પૂજઈ ધર્મશાલા ચઈત્ય વંદન કી જઈ, અપાપામઢિ જાઈઈ એ ૨૦ અતીત ચઉવીસી સાત તીર્થકર તે પૂછજઈ પાપ-ક્ષયંકર આઠમૂ બિંબ ત્રંબાવતીય, આમરાયનઈ તે વંદાવિવું બપભસૂરિ તિહાં અણવું, અરિઠનેમિનઈ દેહરઈ એ ૨૧ હવઈ પીત્તલમઈ દિગંબર બિંબ નેમિતણું પૂજઉ અવિલંબ બહુતિરિ દેહરી પૂજઈ એ ત્રિણિ તેર વસ્તીગ ઈહિં કીધી આદિલ અણિ =ણિ પ્રસિધી, લાખ લાખ ધન વેચીફ એ ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org