________________
Jain Education International
શ્રી ગિરનાર ચૈત્ય પરિપાટિ
સમરીય અંબિક સરસતી, વંયિ નેમિ જિષ્ણુ દ ઊજલિગિરિ જિસવર-થણુઅ, હીઇઇ ધરી આણંદ શ્રીગિરિનારહ તલહુટીય, જૂનૂગઢ સિવશાલ સલખ-પ્રસાદિ જુહારીઇએ, તિજલપુરિનુ પાસ સમરિ સિંધિ ઊધાર્ં કીઉ, ઉસવંસ અવયાર તુ સંધવી ધંધલ તણુક એ, જિષ્ણુહરિ આદિ જુહાર ધરણિગવસહી વંદીઇ એ, સ્વામીશ્રી મહાવીર ડાબઈ ભદ્રપ્રાસાદ તિહુ પૂર્નિંગ ગુણુગ'ભીર ખમાણા વિસહી કારવીય લખરાજ ધરીએ ઊછાઢ પીતલમઈ પ્રભુ પૂઈ એ, રિસહેસર જિષ્ણુનાહુ હુવિગિરિવરભણી સાંચર્યાં એ, દામેાદર વિલાસ સેાવનરેખનઢી-કન્હઈ એ, કાલમેઘ ક્ષેત્રપાલ રાયણિ આંખા આંખલીય, વનસઈ ભાર આઢાર માર મધુર-સર સેાહુતી એ, ગિરિ પાખલિ વન ખાર પાજ કરાવી સેાહુલીય, મેથિ ઉડ્ડયન સાખ
મહુડ વીસલપુરીય તિહાં, વેચા ત્રિસઢિ લાખ ઊસવાલ સેાની પદમતણી, પાઈ પઢુિલી પરવ પરવ બીજી પેારવાડ તણી, વીસ ભીમ કિરિસ ગર્વ હાથી વ કિ ઝીલિ દીસર્ચ, રાયણિ રુખ વિશ્રામ ત્રીજી ધુલીય પરવ લેાડાયગની અભિરામ ત્રિહૂ' સલઉરી ચાહતાં એ લાગઇ સીઅણુ વાઉ માંકડકૂડી-કન્હિઈ ચઉથી, માલીપરવઇ જાઉ વાંકી ચૂંકી વાટડી અલિઈલી સાપલ જેમ વરતિત્ત સિલખડકી પરઈ એ, બીજી ખડી તેમ પાંચમી પરવ સૂઆવડીએ, વલી અખર િ જાતાં જિમણુઈ સહસબિંદ ગુફા ભણી દઉ કે ઠિ ડાખા–જિમણા તારા એ, આ ગમ આંચલીયાપ્રાસાદ પઢુિલી પાલિ પા(પે)સતાં એ, સહીઅર કીજઈ સાદ સભકર નવલખ જિહરુ એ, પઇસત બીજી પાલિ દેવલાક સારૂં કરઈ એ, સંઘવી બિઠા ઊલિ.
For Private & Personal Use Only
3
४
७
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
www.jainelibrary.org