________________
સ. પં. બાબુભાઈ સવચંદ શાહ
૧૧૯ ૧૮. ઉત્તમ પલ રૂપી વસ્ત્રો પરિધાન કરતી હોય તેવી, વેતપુપરૂપી ચંદન વડે વિલેપન કરાયેલી,
સુંદર ફળો વડે અલંકૃત બનેલી વનશ્રી જ્યાં પ્રાણીઓના મનને આનંદિત કરે છે. ૧૯. સહસ્ત્રાપ્રવન (સહસાવન, સેસાવન), લક્ષવન” (લા ખાવન) આ દિને વૃક્ષ-સમુદાય કેયેલોના મધુર
નાદ વડે જાણે ભવ્ય જીવોનું જ્યાં સ્વાગત કરી રહ્યો છે. ૨૦. જ્યાં સ્નાત્ર, વિલેપન, ઉત્તમ પૂજા, દાન, તપ વિગેરે કરાયેલાં સઘળાં કાર્યો મોક્ષસુખનાં કારણ
ભૂત બને છે. ૨૧. આ પ્રમાણે રેવતાચળના શિખરને શોભાવવામાં ચૂડામણિ સમાન, વિશ્વરૂપી કમળને વિકસાવ
વામાં વાસરમણિ (સૂર્યકાન્ત મણિ) સમાન, ઐક્યનાં વંછિતને પૂર્ણ કરવામાં ચિંતામણિ સમાન, અંધકારને “વિજય” કરવામાં “ચંદ્ર” તુલ્ય “સૂરિ વડે સ્તવાયેલા જગતના સ્વામી શ્રી નેમિનાથ પ્રભુ મારા દુષ્ટ અષ્ટકમના ઉછેર માટે (કારણભૂત) થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org