________________
રમેશ બેટાઈ
૧૦૧ "Good poetry is the result of the adequate counter-pointing of the different resources of words (meaning), associations, rythm, music, order and so forth in establishing a total complex of significant expression."16 , અને તેની પૂર્વે મેલામે એ તો કહ્યું જ છે કે –
"My aim is to evoke an object in deliberate shadow, without ever actually mentioning it, by allusive words, never by direct words."
શબ્દની અનેક અર્થછાયાઓ અને તેના પ્રભાવની વ્યાપકતામાંથી આમ કાવ્યનું સર્જન થાય છે. અર્થાત, વ્યંજનાસભર સજન સંભવે છે, ત્યાં કવિઓ ઉપચારને બહોળો ઉપયોગ કરતા આવ્યા છે તે આપણને વિદિત છે. • આને લીધે, ઉપચાર તેના વ્યાપક અર્થમાં ઘણી વખત કવિનું અભિવ્યક્તિનું એકમાત્ર માધ્યમ બની રહે છે એ વાત પર રોબિન એલ્ટન ભાર મૂકે છે
“Metaphor is not to be considered then, as the alternative of the poet, which he may elect to use or not, since he may state the matter directly or straight-forwardly if he chooses. It is frequently the only means available if he is to write at all. '16
અને વિમસેટને મત તો આ બાબત પૂરી સ્પષ્ટ છે કે –
" The metaphoric quality of the meaning turns out to be the inevitable counterpart of the mixed feelings. Sometimes this situation is to be far developed as to merit the name of paradoxical, ambiguous, ironic. The poem is subtle, elusive, tough, witty. Always it is an indirect stratagem of its finest or deepest meaning.'?
મરે ઉપચારને કાવ્યનાં વિલક્ષણતા અને ચમત્કારની સિદ્ધિના સાધન તરીકે આ શબ્દોમાં રજૂ કરે છે–
" It (i. e., metaphor) is the means by which the less familiar is assimilated to the more familiar, the unknown to the known; it gives to airy nothing a local habitation and a name ', so that it ceases to be airy nothing. "29
ઉપચાર આ રીતે કાવ્યમાં કવિના ઉદિષ્ટને નિશ્ચિત આકાર આપીને નિરર્થક ઉશ્ચત માત્ર હેવાના આરોપમાંથી બચાવે છે, વાચકને એના થકી કાવ્યાનુભૂતિ અત્યંત પરિચિત અને આત્મીય ભાસે છે. કૃષ્ણરાયન વળી ઉમેરે છે–
"Metaphor specifies an idea, a local relation; suggestion is imprecise, intermediate, accessible through interpretation and dependent on such variable as the writer, the reader, the context. ''R?
આમ હોવા છતાં આપણે ઉપર જોયું છે તેમ ઉપચાર વ્યંજનાને મદદરૂપ થાય છે, અને તેની દેખીતી લાક્ષણિકતા impreciseness, indeterminatenessને દૂર કરે છે. અને એ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org