________________
- - - - - - C જ્ઞાન પુષ્પાંજલિ )
જ જય ગિરનારી ને
આ પૂ.આ.ભ.શ્રી. હેમચંદ્રસાગરસૂરિજી મ.સા. 8
પંડિતજી માત્ર અધ્યાપક નહિ પરંતુ હિતસ્વી અને ઉપકારી એ પુણ્યાત્માના જવાથી અમારા જીવનનું એક મહત્ત્વનું ક્ષેત્ર ખાલીખમ થઈ ગયું...
છે
ને
કે
એ જગ્યાને ભરવા માટે અત્યારે તો એવું સશક્ત કોઈ જ વ્યક્તિત્વ નજરે નથી આવતું ! જ્ઞાનોપાસના માત્ર જ્ઞાન ક્ષેત્રમાં મર્યાદિત ન હતી...
આચાર ક્ષેત્રમાં એટલી જ પલ્લવિત હતી. વિરતિધર્મની થઈ શકે એવી કોઈ ક્ષણ એમણે છોડી નથી... એથી આગળ વધવા માટે એમની મુરાદ તો સિંહછલ્લાંગ ભરીને સર્વવિરતિ માર્ગને હસ્તગત કરવાની હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org