________________
જ્ઞાન પુષ્પાંજલિ
પૂ. આ. ભ. શ્રી રત્નશેખરસૂરિજી મ. સા., (પૂ. આ. ભ. શ્રી શાંતિચન્દ્રસૂરિજી (ભાભરવાળા) - સમુદાય) પૂ. આ. ભ. શ્રી ચિદાનંદસૂરિજી મ. સા. (મુનિ સમુદાય) આદિ આચાર્ય ભગવંતો તથા શતાધિક પૂ. મુનિભગવંતો.
પંડિતજીઓ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પં. શ્રી ભગવાનદાસ હરખચંદ પં. શ્રી હીરાલાલ દેવચંદ પં. શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી પં. શ્રી કુંવરજીભાઈ મૂલચંદ દોશી પં. શ્રી સોમચંદ ડી. શાહ (સુઘોષા) પં. શ્રી શિવલાલ નેમચંદ શાહ પં. શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી પં. શ્રી પુખરાજજી અમીચંદજી કોઠારી (પ્રજ્ઞાચક્ષુ) પરીક્ષકશ્રી વાડીલાલ મગનલાલ શાહ પં. શ્રી કપુરચંદ આર. વારૈયા પં. શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૫. શ્રી રસિકલાલ શાંતિલાલ મહેતા પં. શ્રી રતિલાલ ચીમનલાલ દોશી
આદિ નામાંકિત વિદ્વાન્ અધ્યાપકો જિનશાસનના ચરણે ભેટ ધરનારી આ પાઠશાળા શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘ માટે ગૌરવરૂપ છે.
સેંકડોની સંખ્યામાં પૂ. આચાર્ય ભગવંતાદિ મુનિવરો અને પૂ. સાધ્વીજી મ. સાહેબોને અધ્યયન કરાવવાનો સુંદરલાભ પણ મળેલ છે. નિત્યક્રમ, અભ્યાસ, આચારપાલન
પ્રાતઃકાલ પ-00 કલાકે નિદ્રાત્યાગ, નવેક કલાક વિવિધ વિષયોનું અધ્યયન, રાત્રે ૧૦-૦૦ કલાકે શયન
જૈનતત્ત્વજ્ઞાનના પ્રાથમિક ગ્રંથોથી શરૂ કરી દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગના વિશિષ્ટ ગ્રંથો સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય, વાંચન, ન્યાય આદિ ગ્રંથોનું અધ્યયન સામાયિક, જિનદર્શનપૂજા, ગુરુવંદન, પ્રતિક્રમણ (પાંચતિથિ સવારે બારતિથિ સાંજે) ચૌદશે પૌષધ, પચ્ચખાણ (પ્રતિદિન એક આયંબિલ, પાંચતિથિ એકાશન)
-
-
-
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org