________________
૧૩૫
ઉદ્દેશ :
सम्यग्दर्शन - ज्ञान — चारित्राणि मोक्षमार्गः
પૂ. પાદ પૂર્વધર મહાપુરુષ ભગવાન્ ઉમાસ્વાતિજી મહારાજ રચિત તત્ત્વાર્થાધિગમ સૂત્રનું આ પ્રથમસૂત્ર એ જ આ પાઠશાળાનું હાર્દ છે એટલે કે જિનવચનમાં શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન અને જ્ઞાનના ફળસ્વરૂપ વિરતિ ધર્મનો આદર, સ્વીકાર એ મુખ્ય ઉદ્દેશ છે.
જિનશાસનના ચરણે ભેટ
જ્ઞાન પુષ્પાંજલિ
૧૫૦થી અધિક શ્રમણ ભગવંતો અને હજારો જૈન વિદ્વાન્ અધ્યાપકો જિનશાસનના ચરણે ધરનારી આ પાઠશાળા એ જ્ઞાનગંગા છે.
નિરંતર વહેતી આ જ્ઞાનગંગામાં જેમને સ્નાન કરવાનો પુણ્ય અવસર મળ્યો છે તેમનું જીવન ધન્ય બન્યું છે.
પાઠશાળાના પ્રથમ વિદ્યાર્થી વિજાપુરના પટેલ બેચરદાસ જેઓ સર્વવિરતિધર્મ સ્વીકારી શ્રમણ થયા. જ્ઞાન—ધ્યાનયોગના સાધક પૂજ્યશ્રી આચાર્ય પદે આરૂઢ થયા તે પૂ. પાદ આ. ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સાહેબ. તત્પશ્ચાત્ અનેક પુણ્યાત્માઓ સર્વવિરતિ ધર્મ સ્વીકારી શ્રમણ થયા. તેમાંના વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરી જેઓ આચાર્ય પદે આરૂઢ થયા તે શાસન પ્રભાવક પૂજ્યો...
પૂ. આ. ભ. શ્રી મહેન્દ્રસૂરિજી મ. સા., પૂ. આ. ભ. શ્રી મંગલપ્રભસૂરિજી મ. સા., પૂ. આ. ભ. શ્રી અરિહંત–સિદ્ધસૂરિજી મ. સા., (પૂ.આ.ભ.શ્રી નીતિસૂરિજી સમુદાય)
પૂ. આ. ભ. શ્રી નન્દનસૂરિજી મ. પૂ. આ. ભ. શ્રી જયાનંદસૂરિજી મ. સા. પૂ. આ. ભ. શ્રી રામસૂરિજી મ. સા., પૂ. આ. ભ. શ્રી પરમપ્રભસૂરિજી મ. સા. (પૂ.આ.ભ.શ્રી નેમિસૂરિજી સમુદાય)
પૂ. આ. ભ. શ્રી દેવેન્દ્રસૂરિજી મ. સા. (વાગડવાળા) પૂ. આ. ભ. શ્રી અમૃતસૂરિજી મ. સા. (હાલારી) પૂ. આ. ભ. શ્રી સુબોધસૂરિજી મ. સા., (પૂ.આ.ભ.શ્રી ભક્તિસૂરિજી (સમીવાળા) સમુદાય)
પૂ. આ. ભ. શ્રી અશોકચન્દ્રસૂરિજી મ. સા. પૂ. આ.ભ. શ્રી. યશોભદ્ર સૂરિજી મ.સા. (ડહેલાવાળા) પૂ. આ. ભ. શ્રી અરુણપ્રભસૂરિજી મ. સા. (પૂ.આ.ભ.શ્રી. લબ્ધિસૂરિજી સમુદાય)
પૂ. આ. ભ. શ્રી ભદ્રસાગરસૂરિજી મ. સા., પૂ. આ. ભ. શ્રી લાભસાગરસૂરિજી મ. સા. પૂ.આ.ભ. શ્રી અશોકસાગર સૂરિજી મ.સા. પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. સા. (પૂ. સાગરજી મ. સા. સમુદાય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org