________________
ધર્મસંગ્રહણીવૃત્તિમાં આવતા એક અવતરણનું ટિબેટન ગ્રન્થને આધારે મૂળ સ્થાનઃ ૧૩
આ ટિબેટન કારિકા તે ધર્મસંગ્રહણી વૃત્તિમાં ઉદ્ધત કરેલી સંસ્કૃત કારિકાનો જ ટિબેટન ભાષામાં અનુવાદ છે. ટિબેટન ભાષાંતરનું સ્વતંત્ર રીતે અધ્યયન કરનાર મનુષ્યને એના પરથી અર્થ સમજી શકવો અત્યંત દુષ્કર છે. આ સંસ્કૃત કારિકા નજર સમક્ષ રાખવાથી એનો અર્થ સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
આ રીતે અધ્યયન કરવાથી ગ્રંથકારે કયા ગ્રંથને આધારે ચર્ચા કરી છે તે પણ સ્પષ્ટ જાણી શકાય છે તેમ જ નષ્ટ થઈ ગયેલા ગ્રંથના અંશનો આ રીતે ઉદ્ધાર પણ થાય છે. જૈન દાર્શનિક ગ્રંથોમાં આવાં તો બીજા અનેક અવતરણો છે કે જે તે તે મૂળ સંસ્કૃત ગ્રંથનાં ટિબેટન ભાષાંતરમાં જોવા મળે છે.
આ વિષયમાં વિદ્વાનો રસ લે અને અધિક ગષણા કરે.
પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિયાનેવાસી મુનિ જંબૂવિય વિ. સં. ૨૦૨૧, શ્રાવણ સુદિ ૮ "
માંડવી (કચ્છ)
કરીને આપવું મુશ્કેલ છે. છતાં આનું કંઈક સ્વરૂપ જાણવાની ઇચ્છાવાળાઓ માટે દેવનાગરીમાં આનું લિવ્યંતર કરીને નીચે આપ્યું છે,
क्रेग ब्चस् ब्लो यि गङ् गि रङ् शिन् ग्शन् ग्यिस् द्पेन् पर रब् बस्तन् प । ब्लो मिन् फ्यि मिन् दे जिद् म यिन् स्यो ब्तग्स् गङ् जिद् |द् प यि । ऽयो ल दे जिद् ग् सुङ्स् प र्नम् र्यल् म्ङ ब म लुस् स्क्योन् ब्रल् ब । ग्सुङ् म्जद् गङ् यिन् दे ल मर्तोस् फ्यग् ऽछल् नस् सेल ब दे ऽदिर् ब्रशद् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org