________________
૩૭૨
આનંદ પ્રવચન ન ચાર ત્રતાનાં પાંચ મહાવ્રતા કર્યાં. તેમા શબ્દછળથી બ્રહ્માના ભંગના કોઈ ખાટા લાભ ન લે તે માટે કર્યાં. ભગવાન મહાવીરના સુધારે આશ્રવ અને બ ંધને રાકવાનો હતા. ખાળલગ્ન રોકવા એ સુધારે છે, પશુ પુનર્લગ્નની છૂટ આપવી એ સુધારેા નથી પણ બ્રહ્મચર્ય'ના પલટો છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને ફેરફાર થાય તેમાં ના નથી, પણ આ ફેરફાર મૂળ ધ્યેયને કાયમ રાખીને થવા જોઇએ, પર તુ મૂળ ધ્યેયની કાયાપલટ ન થવી જોઈએ.
હવે મૂળ વાતમાં આવીએ. આપણે તીર્થંકર ભગવાનની મૂર્તિ - એને માનીએ છીએ તે પરમ આદશ રૂપે માનીએ છીએ. આ આદેશ દેવમાં અવશ્ય હોવા જોઈએ. જે દેવ પેાતાની પાસે સ્ત્રીને રાખે તા તે ધમના પ્રવર્તક ગુરુ બ્રહ્મચર્ય ને જીવનમાં કઈ રીતે ઉતારી શકે? જૈનેતરાએ પ્રતિમાપૂજનમાં જૈનેાની નકલ કરી પશુ તે આકાર કે ભાવ બન્નેમાંથી એકે તેમની પ્રતિમામાં લાવી શકયા નથી.
ગુણાના પ્રકાર કેટલા ? એટ
·
શ્રીમાન્ તીથ “કરદેવાના આકાર મનુષ્યના ધ્યેયનું ચિહ્ન હાવુ જોઇએ. દેવતત્ત્વમાં અનુકરણીયત્વ હાય તે તે પ્રકૃતિ છે. દેવામાં અનુકરણીય ગુણા હેાવા જ જોઇએ. જો તેનામાં અનુકરણીય ગુણા હાય, તા જ તેના શિષ્યા એ માગે જાય અને એ માર્ગોને ધ ગણી શકે. અર્થાત્ ધર્મ અને ધર્મની પ્રવૃત્તિએ એ સઘળાંના મુખ્ય આધાર દેવ ઉપર જ છે. એટલા જ કારણથી મહાદેવનું અષ્ટક પહેલુ ગણવામાં આવ્યુ છે. એમા ગુણા એ પ્રકારના હોય છે: એક સાધક દશા અને ખીજી સિદ્ધ દશા. નેપાલિયન માનાપાટના કોઈ ખેલ ભજવે તે! તે નેપેલિયને કરેલી દેશસેવાનું નાટક ભજવી શકે અને તેવા અનુકરણીય ગુણાની નકલ પણ કરે, પરંતુ ભવાયા પણ નેલિયનના શરીરની ગંદી ક્રિયાઓનુ` કાંઈ અનુકરણ અથવા નકલ કરવા બેસતા નથી, નેપેાલિયન જ્યારે રાજદ્વારી જીવનમાં બહાર પડયા