________________
ર
નગીનદાસ મંછુભાઈ જન સાહિત્ય દ્ધારક ફંડ વિ.સં. ૧૯૮૬, શ્રી આનંદ. સાગરસૂરિ જૈન પાઠશાળા વિ. સં. ૨૦૦૨ અને જૈનપુસ્તક પ્રચારક સંસ્થા વિ. સં. ૨૦૦૫માં સ્થાપી. આ રીતે સુરતને સાચી સોનાની સુરત બનાવી. આ જ્ઞાનની સંસ્થાઓ સ્થાપી તેથી તેઓશ્રી “સુરતના. સાગરજી” તરીકે ઓળખાયા.
મંદિર તે અનેકેએ બનાવ્યાં, પરંતુ જૈનધર્મના ઈતિહાસમાં . જિનબિ બ અને જિનાગમની એકતા કરી સર્વ પ્રથમ આગમ મંદિર, નિર્માણ કરવાનું પુણ્ય કાર્ય તે આગમ દ્વારકશ્રીએ જ કર્યું.
સમેતશિખરમાં હવા ખાવાના બંગલા બંધ કરાવ્યા, અંતરીજીમાં દિગંબરોના કેસમાં સત્યવાદી ને વિજયી થયા, કેશરીયાજી તીર્થ મૂર્તિપૂજક સંઘનું જ છે, તે સાબિત કરી વિજય દંડ ચઢાવ્યો. જીવના ભોગે પણ ચારૂપ, અંતરીક્ષજી, કેશરીયાજી, ભે પાવર વગેરે. અનેક તીર્થોનું રક્ષણ કરી શાસનશાલ તરીકે વિખ્યાત થયા.
. શેલાણાનરેશ દિલિપસિંહજીને પ્રતિબધી જીવદયાને પડહ વગડાવવાપૂર્વક આખાય માલવામાં ધર્મને પ્રચાર કરાવી, જિનમંદિરના ઉદ્ધાર સાથે માંડવગઢ, પાવર તીર્થને ઉદ્ધાર કરાવી, અનેક સ્થળે પાઠશાળા વગેરે ચાલુ કરાવી, જેથી આજે પણ “સાગરજીનું માલવા” કહેવાય છે.
જૈનાનંદ પુરતકાલય દ્વારા નાનાંમોટાં અનેક શહેરોમાં જ્ઞાન–. ભંડાર મુકાવી સદાને માટે જ્ઞાનપરબે ચાલુ કરી વિ સં. ૧૯૭૧ માં આગાદયસમિતિની ભયમાં, વિ સં. ૧૯૨ જૈનાનંદ જ્ઞાનમંદિરે જામનગરમાં અને શ્રમણ સંઘ પુસ્તકસંગ્રહ તથા ઋષભદેવજી કેશરમલ પેઢી જેવી અનેક શાસનહિતકર સંસ્થાઓની સ્થાપના કરી, સંઘમાં જાગૃતિ આણી અને શાસનની અવિચ્છિન્ન પરંપરાટકાવી આક્રમણખોરને હરહંમેશ પ્રતિકાર કર્યો.