________________
મમતા.
XUMINNI HETTINI
#FFILITHiiiggs Mamle=
[બધા અનર્થનું કારણ મમતા છે, વસ્તુ નથી. પિતાને છોકરે બીજાને દત્તક અપીએ એટલે તેમાંથી મારાપણુ છૂટયું. છોકરો અને છોકરી અને પોતાના સંતાન છતાં છોકરી માટે માન્યું કે પારકા ઘરની એટલે તેને લાગભાગ ન હોય આ દુનિયાના બધા અનર્થો મમતાને લઈને છે. ! UTNI!!Eiff Heiliff! [!
TITHTHIHIIIIIIMAHA
IIIIIIIII
શાસ્ત્રકાર મહારાજા કહે છે : “બધા અનર્થનું મૂળ કારણ પદાર્થ નહિ, પણ મમતા છે.”
દરિદ્રીને રાત્રે અંધારામાં કેઈ રાજા કે અમીર કોડની મિલકતનું કહીને છેટું કાગળિયું આપે તે અજવાળામાં સવારે તે ન જુએ, ને તે ખોટું ન જાણે, ત્યાં સુધી તેને કેટલો આનંદ થાય છે? નથી. ફોડ હાથમાં આવ્યા, તેમજ વાસ્તવિક રીતે નથી મળવાના, છતાં પણ તે વખતે તે “મને કોડ મળ્યા આવા મમત્વભાવથી સુખ અને આનંદ તે વેદે છે, અનુભવે છે. ક્રોટિવજને કઈ ખોટી ખબર આપે કે રાજાએ તમારી લાખોની મિલકત લૂંટી લીધી ! ભલે રાજાએ ન લૂંટી હોય, પણ તે કટિવજના હદયને કેટલે આઘાત થાય છે ? આ આઘાત થવાનું કારણ પણ દ્રવ્ય તરફને મમત્વભાવ છે.
બલદેવના મરણની ખોટી ખબર સાંભળી વાસુદેવના પ્રાણ કેમ ચાલ્યા જાય ? જે વસ્તુના નાશને અંગે જ પ્રાણ જતા હોય તે બલદેવના મરણના સમાચાર બેટા હોવાથી પ્રાણ જવા ન જોઈએ. ત્યારે કહે કે “વાસુદેવના પ્રાણનો નાશ પણ બલદેવ પ્રત્યેના મમત્વને આભારી થાય.” વસ્તુ મળવાના જુઠ્ઠા સંક૯૫થી પણ આનંદ, તથા