________________
આનંદ પ્રવચન દર્શન
ઘાંચીએ કહ્યું હતું કે “મારો બળદ ન્યાય નથી ભણ્યો, તે
સારૂં છે”
એક નયાચિક ભણીને નીકળ્યો. રસ્તામાં ગામ આવ્યું ત્યાં માંગવા નીકળ્યા. ત્યાં તે એક ઘાંચીને ઘેર આવ્યા. ઘાંચી લેટ આપવા આવ્યા ત્યાં સુધી પંડિતજીને ધ્યાનમાં જોયા. ત્યારે ઘાંચી કહે છે કે લેટ આપવા આવ્યો છું, અત્યાર સુધી શા વિચારમાં પડયા છે?”
પંડિતજીએ પૂછયું કે “આ ઘંટડી કેણુ વગાડે છે ? ઘાંચીએ કહ્યું, “મારો બળદ
ત્યારે પંડિત કહે કે “કારણ વગર તે ન બને” ઘાંચીએ કહ્યું : હું બહાર ગયે હોઉં ત્યારે ઘંટડી વાગે તેથી મને માલૂમ પડે કે
બળદ ફરે છે.”
ત્યારે પંડિતે કહ્યું કે “તે બેઠે બેઠે માથું હલાવે ને ઘંટડી વાગે એમ ન બને ?
ત્યારે ઘાંચીએ કહ્યું કે “મારે બળદ ન્યાયની લુચ્ચાઈ નથી ભ .”
આપણે વિચાર કરો કે નુકશાન કેટલું થયું ને કેટલું કર્યું? -અને કેટલું તે ન્યાયથી કર્યું ? જે આવે તેનો ઉપયોગ કરી દેવો. આપણે પણ પહેલા ભવમાં કોધ પર કાબૂ વગરના હેત તે અહીં ન હેત તે કયાં હેત ?
કસું બે કે તેને ત્યાં જ અફીણીએ પોટલું મૂકે, બીજે ન મૂકે. શાસ્ત્રકાર કહે છે કે ક્રોધાદિ ચાર જેના પાતળા હેય, કુત્રિમ રીતે તે પાતળા બધાને કરવા પડે છે. સામે કલેકટર મળ્યો હોય અને તે ચકચૂર હોય અને તમને તેનું માથું વાગ્યું હોય તે પણ. તમે કહે કે “સાહેબ માફ કરશો. કારણ કે તે અમલદાર છે, તે Gધું કરવાનું જાણે છે. અહીં તમારો કોઈ કેટલે પાતળે ?
ભીલ કાપડ લેવા આવ્યા. તે કંગાળ છે. શેઠે કાપડ કાઢ્યું અને તેને ભાવ કહ્યો ત્યારે પેલાએ કહ્યું કે “શેઠ, સાચું બોલે.”