________________
જન્મકલ્યાણક
[ જન્મકલ્યાણકને દિવસે દાન, તપ વગેરે કરવી જોઈએ. કાલે કરેલા વસ્તુ જ કળદાયક નીવડે છે. જિનેશ્વર ભગવાન પોતે જિન છે અને આપણને જિન બનાવે છે. બીજા દેવો પોતાની જ મહત્વતા સૂચવે છે. આપણે ભગવાન મહાવીર કે ઋષભદેવને પૂજીએ છીએ તે જિનપણાને લઈને પૂજીએ છીએ, જિનની પાછળ જૈન ધર્મને ઈતિહાસ છે.]
કલ્યાણકને દિવસે તપ, જપ, દાન કરવું જોઈએ.
મહાનુભાવો આજને પવિત્ર દિવસ ભગવાન મહાવીર મહારાજના કલ્યાણકનો છે ૩૬૦ દિવસ સૂર્યોદય થાય છે. દિવસમાત્રને પવિત્ર ગણે કે અપવિત્ર પણ તેને ઉદય તે હોય છે.
આજના દિવસને પવિત્ર શાથી?
ભગવાન મહાવીરના જન્મને આ દિવસ છે, તેથી તેને પવિત્ર ગણવામાં આવે છે. જેમના જન્મકલ્યાણકનો દિવસ, હજારો વર્ષ ગયા છતાં મનાઈ રહ્યો છે. આ જગતમાં સારું સર્વને ગમ્યું છે. આ સિદ્ધાંત નિરાબાધ છે. એ સિદ્ધાંતમાં અપવાદને સ્થાન નથી. સારૂ સર્વેને ગમે તે પછી જન્મને લીધે હજાર વર્ષે ગયાં, છતાં જન્મદિવસની પવિત્રતા ચાલી છે અને ચાલશે. વિચાર કરો કે આની પવિત્રતા કેટલી? ભગવાન હરિભદ્રસૂરિને જણાવવું પડયું કે “જિનેશ્વરના પાંચે કલ્યાણકને દિવસે દાન, તપસ્યા, અમારિ પડ ન કરે તો તે તરવાને લાચક બનતે નથી જે મનુષ્ય મહાવીર સ્વામીના કલ્યાણકના દિવસે દાન વગેરે ન કરે અને બીજા દહાડે કરે છે તે કલ્યાણ પામે નહીં.” હરિભદ્રસૂરિ આ એક પક્ષે બેસી રહ્યા છે તેમ ન માનશે. રજાત્રા કરે તો ભક્તિ. તપસ્યા કરે તે આત્માની નિર્મળતા છે. દાન કરે તો તે આત્માની ઉદારતા, અમારિ પડહોમાં છાનું રક્ષણ છે તેમ