________________
૪૧૩વો જોઈએ. પરંતુ શું એ ચમકારો આપણા હૈયામાં કદી થાય છે? જે વખતે તમે દીવાસળી સળગાવો છે, તે વખતે અસંખ્યાત તે ઉકાયના જેની વિરાધના થાય છે એને તમારા હૃદયમાં કદી યાલ આવે છે? પિતાના એક પૈસાના લાભને ખાતર બીજાના હજાર રૂપિયાનું નુકસાન કરનારને તમે અધમ કહો છે, તે પિતાની ચાર આંગળની જીભ માટે બીજા હજારો જીવોની હાનિ કરનારને, અરે ! પોતાની એક ઈન્દ્રિયની મઝાને પોષવાને માટે હજારોની એક યા ઈન્દ્રિયોને સર્વનાશ વાળનારાને તમે કે કહેશે ?
સાધુ જે સમયે તેમને ઉપદેશ આપે છે, તે સમયે તમને ટાઢિયે (તાવ) આવે છે અને તમે ગરજી ઊઠે છે કે આ સાધુ અને આવું કહે છે. આવી રીતે ગુસ્સે થતી વખતે તમે તમારા આત્માનું કેવી રીતે સત્યાનાશ વાળે છે તે તે વિચારે તમે કોઈ કામ ન કરી શકો તે વાત જુદી છે, પરંતુ તે વાતને વિષે તમારી શ્રદ્ધા તે હોવી જ જોઈએને! તમારાથી કાંઈ ન બને તે ભલે, પરંતુ એટલું તે તમારા મનમાં રહેવું જ જોઈએ કે અમારા કાર્યથી છએ કાયની વિરાધના થાય છે અને અનેક આત્માઓને પારાવાર નુકસાન થાય છે. આટલું પણ જો તમે તમારા મનમાં ધારણ કરી શકે તે પણ તમે માર્ગમાં છે એમ કહી શકાય.
સભ્યદૃષ્ટિ જીવ પાપબંધ ઓછું કરે ! કોર્ટમાં આપી દયા માંગી શકે છે, પરંતુ તે પિતાની આંખ કેટની સામે ગતી કરીને નહિ. અહીં તમે વિરાધના રૂપ ગુનો કરો. છે, ગુરુ તમને આરંભ-પરિગ્રહના દોષ સમજાવે છે, ત્યારે તમે તેના પર આખો કાઢે છે. એ તમારી બુદ્ધિને શું કહેવું તે તમે જ વિચારી લે. તમારૂ આજે આવું જ વર્તન છે. તે વિચાર કરો કે કર્મરૂપી કેટેમાં તમારી શી દશા થવાની છે ? ગુને કરે, છતાં કોર્ટમાં દીલગીરી દર્શાવે તે તમારી સજા ઓછી થવાનો સંભવ છે, પરંતુ ગુને કરે અને વળી પાછા ન્યાયાધીશને ગાળે દો, તે તમારા.