________________
વિવાહમાં વેપ-દેષને ત્યાગ છે, કારણકે ઉપરના નક્ષત્રમાં આપેલ નફાની ઉપર કોઈ વાર અથવા ગ્રહ અથવા સામ સામે નક્ષત્ર આવે તે વેધ દેવ થાય છે અને ઉપર આપેલ કેકામાં ગ્રહ પ્રમાણે યોગ બને છે.
જે લગ્નમાં શુભ ગ્રહ હય, લનપતિ ૧૧મા સ્થાનમાં હોય અને શુભ ગ્રહ લનપતિને જેતે હેય, તે વેધ-દેવા નથી બનતે.
[૨૦] યામિત્ર દેષ વિચાર લનના નક્ષત્રથી ૧૪મા નક્ષત્રને યામિત્ર કહેવામાં આવે છે, અને શુભ ગ્રહ હોય, તે શુભ છે તેથી તેને સ્વીકાર કરે પણ, પાઘગ્રહ યુક્ત હોય, તે ત્યાગ કરવો.
જેમકે લગ્નના નક્ષત્રથી ગણતાં ૧૪ મા નક્ષત્ર ઉપર ચન્દ્ર, બુધ, ગુરૂ ને શુક્ર-એ પૈકી કોઈ ગ્રહ પણ શુભ ગ્રહ હોય તે થામિત્રને ગ સ (સાર જાણવે.
લનના નક્ષત્રથી ચૌદમા નક્ષત્ર પર હુ, સૂર્ય, શનિ અને માળ-એ પૈકી કઈ ગ્રહ આવે તે અશુભ ગ્રહ હોય તે યામિત્ર દોષ જાણવે.
ચન્દ્રમાં અથવા લગનથી ગાણુતા સાતમા સ્થાન ઉપર કઈ ગ્રહ હોય તે દેષ, વ્યાધિ અને વૈધવ્ય કરનાર નીવડે છે, માટે તેને ત્યાગ કરવો.
[૧] પંચક વિચાર धार्या तिथि मसि १५ १२ दशाष्टवेदाः । १०-८-८४ संक्रान्ति तो यात दिनैश्च योज्याः ।। ग्रहै ' विभक्ता यदि पंच शेषा ।
रोग स्तथा- ऽग्नि नृप चौर मृत्युः ।। શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
: ૩૧