________________
पूण्यविजयजी अमज भणे, संशय मन नहीं आण ।
[૬] વિષ ચગ ગુરુ-પુષ્ય નવમી તિથિ, શુકે રેવતી દશમી તિથિ, શનિ રોહિણી એકાદશીએ જોય. નક્ષત્ર વાર તિધિ મેળવતાં વિષયોગ હોય. આ ચાળ શુભ કાર્યમાં વિર્ય છે.
[૭૦] મૃત્યુ ચાગ તિથિવાર રવિવાર, મંગળવાર ૧-૬-૧૧, સેમવાર શુક્રવારે ૨-૭-૧૨, બુધવારે ૩ ૮-૧૩, ગુરૂવારે ૪-૯–૧૪, શનિવારે ૫-૧૦-૧૫તિથિ વાર મેળવતાં મૃત્યુ ચાગ થાય છે.
[૭૧] અમૃત સિદ્ધિ ચાગ ફળ हस्ते रवि, मृगे शशि, मंगले अश्विनी धार । गुरु पुष्ये शुके रेवती, शनि रोहिणी अमृतसार ॥ ગુરુ પુષ્ય વિવાહીત પ્રમાણે શનિ રહિણી અશ્વિની ભૌએ ગુહ-ગ્રામ પ્રવેશ અમૃત રોગ વર્જિત છે વ્યતિપાત વૃષ્ટિ એગમાં, અમૃત સિદ્ધિ વેગ હોય !
જેમ સૂર્ય અધિકારને દૂર કરે, તેમ અમૃત સિદ્ધિ વેગ હેાય છે આ યોગ સર્વ અશુભનું નિવારણ કરે છે.
[૭૨] વર્ષના ચાર પાયા છે ગૌત્ર સુદ ૧નું રેવતી નક્ષત્ર હોય તે પાણી અપાર પડે. વૈશાખ સુદ ૧નું ભરણી નક્ષત્ર હોય તે ધાસ બહુ થાય. જેઠ સુદ ૧૪ મૃગશિર નક્ષત્ર હોય તે પવન ઘણે થાય. અષાઢ શુદ ૧નું પૂનર્વસુ નક્ષત્ર હોય તે ધાન્ય બહુ પાકે.
[૭૩] અભિજિત મુહુર્ત વિચાર
વાર
સૂર્ય, ચન્દ્રમ ગળ
૨૦.
૧૫
શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
* ૨૭