________________
કાળા બની જાય, ટ્રકે હોય તે લા બની જાય ને લા હોય તે ટ્રકે બની શકે આમ પ્રકૃતિના ભાવ જેના બદલી જાય તે આઠ મહિના જીવે.
૩૪. સૂર્યને વચ્ચે કાળો છેદવાળો કે વિચિત્ર દેખે તે ૯ મહિના છે.
૩૫. જેના નાક, કાન, હાથ, પગ અને ગુપ્ત અગા અચાનક કાળા પડી જાય તે દસ મહિના પૂરા ન જવે.
૩૬. જેના શરીરમાંથી કુલના ગુચ્છ સમાન સુંદર સુગધ આવે તે માણસની થોડા સમયમાં છરી-તલવારથી હત્યા થાય
૩૭. જેની જ્ઞાનેન્દ્રિય કે કમેનિય બગડે જેના નાકમાથી જાત જાતની સુગધ આવે જેને બધી વસ્તુઓ વિપરીત દેખાય, જે પિતાના શરીરને દર્પણમા જોતા ખઠિત જુએ તે જરૂર રોગીષ્ટ બનીને મરણ પામે..
૩૮ રેગી માણસને ત્યાથી શૈદરાજને બોલાવવા જે જાય તે શૈદરાજને બોલાવવા જે વાંકય લે તે વાકયના અક્ષરે ગણી લેવા તેને બમણા કરી તે ૩ વડે ભાગવાથી જે શેષ કંઈ ન રહે તે રેગી ચોક્કસ મરી જશે, જ્યારે શેષ વધે છે તે રાગી દવા લેવાથી સાજો થશે
ઉપરના લક્ષણે પથારીવશ રેગીના જોવામાં આવે છે તે પરથી તેના જીવન વિશેની આ કડિકાઓ આયુવેદમાં વર્ણવેલી છે. વૈદરાજ ચિમ્પલ ભટ્ટ વિરચિત રચંદ્રોદય” નામના પુસ્તકમાથી આ ચિહે વર્તમાન પત્રમા આવેલ હતા તેના સગ્રહ પરથી આભાર સહ અહીં આપવામા આવેલ છે.
કાળજ્ઞાન (ગ શાસ્ત્રમાંથી) ૧ જે માણસને છીક, વિષ્ટા, વીર્યસ્ત્રાવ અને મૂત્ર એ ચાર એકી સાથે થઈ જાય છે તે માણસ ૧ વરસના અંતે તેજ મહીને તેજ તિથિએ મરણ પામે
૨ જીભ અને નાકને અગ્રભાગ અને આખની કીકીમાં જોતા પિતાની આંખની કીકી અને ભૂકટિ આ ચાર ન દેખે તે માણસનું આયુષ્ય વેડું હોય,
૩ જે સ્વપ્નમાં ગીધ, કાગા કે રાત્રે ચાલવાવાળા પ્રાણીઓ પિતાના શરીરનું ભક્ષણ કરતા જુએ તે એક વરસ અંતે તેનુ મરણ થાય છે.
૪ જે ગધેડે ઉટ સુવર જેવા પ્રાણી ઉપર પતે સવારી કરેલી જુએ અથવા તેઓ પિતાને તાણુતા હોય, ખેચતા હોય કે ઘસડતા હોય તેવું વનમા જોવામાં આવે તે પણ એક વરસમાં તેનું મરણ થાય.
૫ જયારે સૂર્ય ગોળ કિરણ વિનાને વનમાં દેખાય, અગ્નિને કિરણે સહિત દેખે તે તે માણસ ૧૧ માસ પછી તે જ તિથિએ મરણ પામે છે
૬ કઈ ઠેકાણે વૃક્ષના અગ્રભાગ ઉપર જે ગધર્વ નગર અથવા ત– પિશાચ આદિને સ્વપ્નમાં જોવામાં આવે તે દશમે મહિને મૃત્યુ થાય. શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
* ૫૪૩