________________
૬ દ્વાદશ ચંદ્રવિચાર, (મુહુત વિચારારિ બાળ તિષ સાર -
• સંગ્રહ પાના નં. ૮૩ લોક નં. ૨૩) उत्सवे चाभिषेके च जनने व्रत वन्धने । पाणिग्रहे प्रयाणे च शशिर्वादशग शुभः ।।
અર્થ : માંગલિક ઉત્સવ કાર્ય, રાજ્યાભિષેક, જન્મકાળ, જઈ, વિવાહ અને પ્રયાણમાં બારમે ચન્દ્ર શુક્લ કહે છે. -
આ અંગે મુહુર્ત માર્તડ વિવાહ પ્રકરણ છ, પાના નં. ૧૬૯ હેક ૩૨ માં જણાવ્યું છે કે
માંગલિક, ઉત્સવ, રાજયાભિષેક, જન્મકાલ, જનેઈ, વિવાહ અને પ્રયાણમાં ૧૨ મે ચંદ્રમાશુભ કહે છે.”
' સુહુત પ્રકાશ પાના ન ૩૦ શ્લોક ૧૭ માં પણ જણા
ઉત્સવ, રાજ્યાભિષેક, જન્મકાલ, યજ્ઞોપવિત, વિવાહ અને યાત્રામાં બંને ચંદ્રમા શુભ છે.
શ્રી હરિકલશ જૈન જ્યોતિષ ગ્રંથ પાના નં. ૧૩૦ માં જણાવ્યું છે કે “ आधाने, सप्रदाने च विवाहे राज्य विग्रहे । शुभे कार्य च यात्रायां चन्द्रो द्वादशो शुलं
નીચેના કાર્યોમાં ૧૨ મા ચન્દ્ર ઉત્તમ છે. नखच्छेदेऽभिषके च वपने, व्रतबंधने । पाणिग्रहणे प्रयाणे च चन्द्रो द्वादशो शुभं ॥
જોતિષ પ્રવેશ પુતક પાનું ૧રમાંથી સિદ્ધિચાગ એટલે સારે ગ જે દિવસે હોય, તે દિવસે દુષ્ટ શ્રી યતીન્દ્ર મુહુત
= ૪૯