________________
અનુરાધા, શ્રવણ, મૂળ, રેવતી, મઘા, પૂર્વાફાગુની, ઉત્તરાફાગુની, ચેષ્ઠા, અને રોહિણી આ નક્ષત્રોને વિષે અન્નનું દાન મર્દન કરવું (ખળામાં લેવું) શુભ છે.
૩૬ ચૂડી પહેરવાનું મુહૂર્ત नासत्यपौण्णवसुभैः करपंचकेन मार्तण्डभीमगुरुदानमत्रिवारैः । मुक्तसुवर्णमणिविद्रुमश खदन्त स्ताम्ब राणिविधनानि भवति सिद्धी।।
- અશ્વિની, રેવતી, ધનિષ્ઠા, હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા અને અનુરાધા આ નક્ષત્રમાં તથા સૂર્ય, મંગળ, ગુરૂ અને શુક્ર આ વારને વિષે મેતી, સુવર્ણ, મણિ, સિદ્ધિ થાય.
૩૭ ચૂડીચર यावद् भास्कर मुक्ति भानिदिवसेधिष्णा निसख्यातथा । वन्हि भूर्तगुणाब्धिसप्तनयन पृथ्वीकरेन्दु क्रमात् ।। सुर्या कविसौम्यवारा हुरविजाः नीवः शशी केतवः । क्रूरेऽसच शुभेशुभं च कथितं चक्रे करे भूषणे ।
સૂર્ય સ્થિત નક્ષત્રમાં દિન નક્ષત્ર સુધી ગણી ત્રણ, પાંચ, ત્રણ, ચાર, સાત, બે; એક બે અને એક એ કમથી સૂર્ય, મંગળ, શુક્ર, બુધ, રાહુ, શનિ, બૃહસ્પતિ, ચંદ્ર કેતુ આમાં શુભ ગ્રહમાં દિન નક્ષત્ર હોય તે શુભ તથા પાપ ગ્રહમાં હોય તે અશુભ જાણવું. આ પ્રકારે પંડિતોએ ચૂઢીચક્ર કહે છે.
૩૮ સૂર્ય સાત ચુડી ધારણ કરવાનું ચક
પણ
કામ શર | જ | ઝ | સ | શ | શ ||
વિભાગ પાંચમો
૪૭૮