________________
અનુરાધા, જ્યેષ્ઠા, મળ, પૂર્વાષાઢા, મઘા, પુનર્વસુ, પુષ્ય, હત, વાત, શ્રવણ, રોહિણી, મૃગશીર્ષ, રેવતી, ત્રણે ઉત્તરા તથા વૃષભ, કન્યા, મિથુન અને મીન લગ્નમાં હળ પ્રવાહ શ્રેષ્ઠ છે, શનિ અને મંગળવાર તથા ષષ્ઠી રિકતાતિથિ દ્વાદશી, દ્વિતીયા અને અમાવાસ્યા હળ પ્રવાહમાં વર્જિત છે
૩૩ હળચક विक त्रिकं त्रिकं पच त्रिकं पच त्रिकंत्रिकम् । सूर्यभाद्दिनभ यावत्हानिवृद्धी हले क्रमात् ॥
સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગાણને પ્રથમ ત્રણ નક્ષત્રમાં હાનિ, બીજા ત્રણ નક્ષત્રમાં વૃદ્ધિ, ત્રીજા ત્રણ નક્ષત્રમાં હાનિ, ચેથા પાંચ નક્ષત્રમાં વૃદ્ધિ, સાતમાં ત્રણ નક્ષત્રમાં હાનિ તથા આઠમા ત્રણ નક્ષત્રમાં વૃદ્ધિ આ પ્રમાણે હળચક્ર સમજી હળપ્રવાહ કરે.
હળચક્ર
| 1િ ëરિ | વૃદ્ધિ ] હારિ | વૃદ્ધિ 1 રારિ
जातानि | वृद्धि
૩૪ બીપ્તિ મુહુર્ત हस्ताश्विपुष्योत्तररोहिणीषु चित्रानुराधा मृगरेवतीषु । स्वाती धनिष्ठासु मघासु मूले बीजोप्तिरुत्कृष्ट फलाप्रदिष्टा।।
હસ્ત, અશ્વિની, પુષ્ય, ત્રણે ઉત્તરા, રહિણી, ચિત્રા, અનુરાધા, મૃગશીર્ષ, રેવતી, સ્વાતી, ધનિષ્ઠા, મઘા અને મૂળ આ નક્ષત્રોમાં બીતિ કર્મ કરવાથી ઉત્કૃષ્ટ ફળદાયક થાય છે.
૩૫ કણમન (ખળાં કરવાં) મૂહુર્ત अनुराधा श्रवो मूले रेवत्या च मघात्रिभे ।।
ज्येष्ठाया चव रोहिण्यां शुभं स्यात्कणमर्दनम् ।। શ્રી યતીન મુહુર્ત દર્પણ
: ૪૭