________________
૨૦ ઘરના આરંભમાં માસ શુદ્ધિ पाषाणाद्यैश्च गेहानि निन्धमासे न कारयेत् तृणादारु ग्रहारंभे मास दोषो न विद्यते ।।
ઈટનું તથા પથ્થરનું ઘર બનાવવામાં ત્યાગ કહેલા માસ લેવા નહી. ઘાસ તથા કાનું મકાન બનાવવા માટે દેવ માનવે નહિ.
૨૧ બારણુ મુકવામાં વાર વિચાર गुरुवं लक्ष्मी रवी सोख्य शुक्रे चैव धनागमः। शनैश्चरे तथा सौख्यं द्वारशाखा निरोपणे
રવિવારે સુખ, ગુરૂવારે ધનલાભ, શુક્રવારે ધનલાભ, શનિવારે સુખ મળે માટે તે ઉક્ત દ્વારમાં બારણુ બેસાડવું શુભ છે.
- વાસ્તુ પૂજનમાં વારનો વિચાર आदित्य भौम वजर्यास्तु, सर्ववारा शुभावरा ।
રવિવાર અને મંગળવારને ત્યાગ કરી બાકીના બીજા વારમાં વાસ્તુ પૂજન કરવું તે શુભ છે.
રર જુના ઘરમાં પ્રવેશવાનું મુહુર્ત जोणं गृहेऽान्यादि भयान्नवेऽपि । भागेर्जियोः श्रावणि केऽपि सनस्यात् ।। वेशोऽबु पेज्या निलवास पेषु । नावश्यमस्तादि विचारणाऽत्र
ઘણા જીણું અથવા અગ્નિ ભયથી નવીન બનેલા ઘરમાં કાતિક, માગસર અને શ્રાવણ માસમાં પુષ્ય, સ્વાતી, ધનિષ્ઠા અને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવો શુભ છે. અને તેમા ગુરૂ કે શુક્રના અસ્તનો વિચાર કરે નહિ.
ર૩ વામ સૂર્ય લક્ષણ रघ्रात्मजं कुटुम्बायात् पंचमे भास्करे स्थिते । पूर्वाशादि गृहे श्रेष्ठ क्रमाद्वारा शुतो रवि ।।
વામ સૂર્ય જોવા માટે ઈષ્ટ લગ્ન કુટુંબમાં આઠમા સ્થાનથી - શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ