________________
સવમાન રક્ષિથી ગામની રાશિ ૨-૫-૯-૧૦-૧૧ આવે તે એ ગામ શુભ જાણવું.
अकमे सप्तमें व्योम ग्रहहानिस्त्रिषष्टमा । तुर्या दृष्ट दशेरोगाः शेष स्थाने भवयेत्सुखं ।।
સવ નામથી ગામની રાક્ષિ ૧-૭ હેય તે શૂન્ય ફળ ૨-૬ હેય તે હાનિકારક ૪-૮-૧૨ હેય તે રોગકારક જાણવી બાકી સ્થાન શુભ જાણવા.
त्यक्ता कुजार्कयो श्वाशं षष्टे चाग्रस्थित विधु बुघेज्यराशिक चार्क कुर्याहगेहं शुमाप्तये ॥
મંગળ, શુક્ર તેને અશ અને છઠ ચંદ્રમા તેમજ સન્મુખ ચંદ્રમા તેને ત્યાગ કરવો પણ મિથુન, કન્યા, ધન, મીન એ રાશિને સૂર્ય હોય તે ગુહારંભ કર શુભ છે.
૧૮ શિલાન્યાસ નક્ષત્ર शिलान्यासः प्रकर्तव्यो गृहाणां श्रवणमृगे । पाणे हस्तेच रोहिण्यां पुष्यावनि न्युयरात्रये ॥
શ્રવણ મૃગશિર્ષ, રેવતી, હસ્ત, રોહીણી, પુષ્ય, અશ્વિની તથા ઉત્તરા ૩ એ નક્ષત્રમાં શિલાન્યાસ કર.
૧૯ ઘરના આરંભમાં કાળનો નિષેધ मध्याहने तु कृतवास्तु कर्तुवितवितविनाशम् । महानिशास्वपि तथा सन्ध्ययौनेव कारयेत् ॥
મધ્યાન્હ સમયે વાસ્તુ પૂજનનો પ્રારંભ કરવાથી ધનનો નાશ થાય છે. અને રાત્રિમાં પ્રારંભ કરવાથી પણ ધનને નાશ થાય છે. માટે પ્રાતઃકાલમાં પ્રારંભ કર ઉત્તમ છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત કર્પણ
૧ ૪૭૧