________________
૨૫ જાપ અનુષ્ઠાનની મુદ્રાઓ .
૧ આહુવાની મુદ્રા : * 'हस्ताभ्यामजलि कृत्या अनामामूल पड्गुिष्ठ सयोजनेना वाहनी
અર્થ : બે હાથ વડે અંજલી કરીને કનિષ્ઠાના મૂળ પર્વમાં અગૂઠા જેઠવાથી આવાનની મુદ્રા નિષ્પન્ન થાય છે. આ મુદ્રા વડે મંત્રાધિષ્ઠાયક દેવનું અથવા જયાદેવીનું આહ્વાન કરાય છે.
૨ સ્થાપની મુદ્રા 'इयमे वाधोमुखी स्थापनी'
અર્થ: આવાહની મુદ્રાને જ ઉલટાવી નીચા સુખે કરી બગૂઠા તર્જનીના મળમાં સ્થાપવાથી સ્થાપની ચુદા નિષ્પન્ન થાય છે. આ મુદ્દા વડે આરાધ્ય દેવતાનું સ્થાપન કરાય છે.
સંનિધાની સુરા 'सलग्नमुष्टयुछितागुष्ठी करौ सनिधानी'
અથ : સુદી વાળેલા બે હાથ જોડી અંગુઠા ઉભા કરવાથી સંનિધાની મુદ્રાં નિપન્ન થાય છે. મુદ્રા દ્વારા આરાધ્ય દેવતાનું સંનિપાન કરાય છે.
ક નિષ્ફર અથવા સનિધિત મુદ્રા 'तावेव गर्भगाङ्गुष्ठौ निष्ठुरा'
અર્થ. સંનિષાની મુદ્રામાં જે અંગૂઠા ઉભા રાખવામાં આવે છે તે મુઠીઓની અંદર ભરાવી દેવાથી નિષ્કુરા અથવાં સતિરધિની ચુદા નિષ્પન્ન થાય છે. આ મુદ્રા વડે આરાધ્ય દેવનું અવ-. ધન કરાય છે.
• ૫ સસુખીકરણ સુદ્ધ 'इयमेवोत्तानरूपा समुखीकरणाभिधाना' ' (અનુસંધાન પાના-૪૬ ઉપર જુઓ)
વિભાગ ચોથ