________________
સર્વરત્ન સંગ્રહ ભૂમિગ્રહણ, આદિ કાર્યો શુભાગમાં કરાવવાં. વિલેપન, ભૂષણ, રાજદર્શન, ક યાદાન, ઉત્સાહ પ્રેરક કાર્યો શુકલ ચાગમાં કરાવવાં, શાન્તિક, પૌષ્ટિક કર્મ તળાવમાં ધન, પુલબંધન, ચૂડાકર્મ ઉપનયન શૌર એ સર્વે બ્રહ્મ ચાગમાં કરાવવાં.
कन्यादान गजारोह, त्रीसंग, वस्त्र वन्धनम् । काव्य गायनं वाद्यानि, योगे चन्दे प्रकारयेत् ।। घातनं परराष्ट्राणा, वञ्चन दाहन तथा । छेदनं क्रूरकर्माणि, वैधृतौ तु प्रकारयेत् ।।
અથ: કન્યાદાન, ગજાહણ, સ્ત્રીસંગ, સ્ત્રપરિધાન, કાવ્યાભ્યાસ, નાનાભ્યાસ વાઘકાભ્યાસ એ કાર્યો ઐ દ્ર ચાગમાં કરાવવાં. બીજા રાક્ટ ઉપર ચઢાઈ, ઠગવુ બાળવું, છેદવું અને બીજા કુર ક વૈધૃતિગમાં કરાવવાં.
૨૪ પ્રતિષ્ઠાની મુદ્રાઓ
૧જિનમુદ્રા 'चतुरड्गुलमग्रतः, पादयोरन्तर, किञ्चिन्युन च पृष्ठत.
कृत्वा समपादकार्योत्सर्गेण जिनमुद्रा ।' અર્થ : બે પગવો આગળ અને પાછળ ચાર આગળ કંઈક ઓછુ અતર રાખીને કાર્યોત્સર્ગ કરવું તે “જિનમુદ્રા કહેવાય છે. કલશ સ્થાપન અને સ્થિરીકરણમાં આ મુદ્રા કરાય છે.
૨ કુંભ મુદ્રા 'किञ्चिदाकुञ्चिताङ्गुली कस्य वामहस्तस्यो परिशिथि
लमुष्ठि दक्षिणकर स्थापनेन कुम्भमुद्रा।' અર્થ - કંઇક વાળેલ આંગળવ ળા ડાબા હાથ ઉપર ઢીલી મુઠીચેવાળો જમણે હાથ સ્થાપવાથી કુસુદ્રા થાય છે. જલ કલશ વડે સ્નાન કરાવતાં આ મુદ્રાશુદ્ધિ કરવી. શ્રી અતિન્દ્ર મુહર્ત દર્પણ:
+ ૪૫૪