________________
बन्धन छेदम चैव, भेदन विषदीपनम्। ' तथाऽन्यक्रूर कर्माणि, परिधे तु प्रकारयेत् । मालिका कटिसूर्व च घ (क) ण्ठभरणमेव च। कर्णयोभूषण चैव शिवयोगे प्रकारयेत् ।।
અથ: હાર કટિમેખલા, હસ્તભૂષણ અંગૂલી ભૂષણ એ સર્વ સિદ્ધિ યોગમાં કરાવવાં, વેદ પાડી દાન દેવું શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરવો, શત્રુનું ઉચ્ચાટન, વિષપાન આદિ કાર્યો વ્યતિપાત એગમાં કરાવવાં. હાર કટિસવ હસ્તભૂષણ અંગૂલભૂષણ એ કામે વરિયસ રોગમાં કરાવવાં. બંધન, છેદન, ભેદન, વિષપ્રાગ તથા બીજાં કુર કર્મો પરિઘ યોગમાં કરાવવાં. માલા (મૌતિક માલા) કટિસ, ગલાનું ભૂષણ કનનાં ભૂષણ, ઇત્યાદિ શુભ કાર્યો શિવસેગમાં કરાવવાં. : :
प्रतिष्टा देवताना च, गृहाणि नगराणि च । प्राकार तोरणादानि, सिर्पयोगे प्रकारयेत् ।। देवता गुरुपूजा च, विद्यापूजा तथैव च । मन्त्र पूजान्य नेकानि, साध्ययोगे प्रकारयेत् ।। वीजवाप गृहोत्साह, धन धान्यादि संग्रहम् । सर्वरलमही ग्राह, शुभयोगे प्रकारयेत् ॥ लेपन भूषणम् चैव राजसंदर्शनं तथा। कन्यादान महोत्साह, शुक्लयोगे प्रकारयेत् । शान्तिक पौष्ठिक चैव, तडाग सेतुवन्धनम् । चौलोपनयन क्षौर ब्रह्मयोगे प्रकारयेत् ॥
અથ: દેવતાઓની, પ્રતિષ્ઠાએ ગૃહનિવેશ નગરનિશા, પ્રકાર નિમણ, તેરણનિવેશ આદિ કાર્યો સિદ્ધ વેગમાં કરાવવાં દેવતાપૂજન, ગુરુપૂજન, સરસવતી પૂજા અને અનેકવિધ માત્ર પૂજન સાગમાં કરાવવાં. બીજવાન, ગુહાસ ધન-ધાન્ય સંચય, ૪૫૩ .
વિભાગ ૨