________________
ગ્રીવા મધ્યમાં ભાગ ૨, કર્ણિકા અંતરમાં ભાગ ૪, નીચલી કર્ણિકાક અને ઉપરની કર્ણિકા ભાગ ૩ ની બીજપુર નીચે ૨ અને ઉપર ના ભાગ (કોઈ સ્થળે ૧ ભાગ પણ લખેલ છે.) વિસ્તારમાં બનાવવુ नये
ઉપર જે ૪ પ્રકાર કલશના બતાવ્યા છે તેને મલાધાર ગ્રંથો અપરાજિત પૃચ્છા છે, જેનું વિધાન નીચે મુજબ છે. प्रासादस्याप्टमार्शन, पुथुत्व कलभाडके । पोडशा शैर्युन श्रेष्ठ. द्वात्रिंशाशस्तु मध्यमम् ।। मूलरेखा पञ्चमागे. पृथुत्व तस्य कारयेत् । घण्टा विस्तार पार्दन तस्य पादयुत पुन. ॥ उक्त कलश विस्तार उच्छ्य तस्य सार्धकम् । नागरे लतिने स्वस्थ, साधारेषु च मिश्रके ।। विमाने नागरच्छन्दे, कुर्यात् विमान-पुष्पके । धातुजे रत्नजे चैव दारुजे च रथारूहे ॥ शैलजे स चतुर्थाश, ऐप्टकादि समस्तके। इत्य क्तः कलशश्च व, सर्वकाम फलप्रद. ॥ वराटे दाविडे चैव, भमजे विमानो द्भवे । वलभीना समस्ताना, प्रासाद प ठमाशके ।। तत्पडंशयुत श्रेष्ठ, कन्यस तद्विना कृतम् । इत्युक्त मानमुद्दिष्ट, कर्तव्य सर्वकामदम् ॥ उच्छय नव भाग च, विस्तार रस भागिकम अण्डक विसपाद च, त्रिसदा (पादोना) पद्म पत्रिका ।। ग्रीवा भाग पादना, सपादे द च कणिके। मातुलिंग त्रिभिर्भाग, कर्तव्य सर्वकामदम् ।।
અપરાજિત પૃચછાના ઉપર્યુક્ત પાઠને તાપથોર્થ અમેએ આ કલશ લક્ષણના નિરૂપણમાં પ્રારભમાં જ આપી દીધું છે. એટલે
:: विलास यायो
४४३