________________
ખંડના મધ્ય ભાગે ખીલી આલા અને ગવાક્ષ ન કરવા જોઈએ પરંતુ અંતરવટી અને માચી કરવી ખડમાં પાટડા સમ સંખ્યામાં રાખવાં.
૮૩ ઘરનું શુભાશુભ ફળ गिहमज्झि अंगणे चा तिकोणय पंचकोणयं जत्य । तत्थ वसंतस्स पुणो न हबइ सुहरिद्धि कईयावि ।।
જે ઘરની મધ્યમાં અથવા આંગણામાં ત્રિકોણ કે પચકાણ ભૂમિ હોય તે તે ઘરમાં રહેવાવાળાને ક્યારે પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ ન થાય,
मूगिहे पच्छिममुहि जे। बारइ दुत्रिवारा ओवराों । सो त गिह न भुजइ अह मुंगइ दुखि मो हवइ ।।
પશ્ચિમ દિશાના દ્વારવાળા મુખ્ય ઘરમાં બે કાર અને એક ઓરડો હોય, તેવા ઘરમાં વાસ કરવો નહિ, કદાચ ૨હે તે તે દુખી થાય. कमलेगि ज दुवारा अहवा कमलेहि बज्जिओ हवइ । हिट्ठाउ उवरि पिहलो न ठाइ थिरु लच्छि तम्मि गिहे ।।
જે ઘરનાં દ્વાર એક કમલવાળા હોય, અથવા બીલકુલ કમલથી રહિત હોય. તથા નીચેના અપેક્ષા ઉપર પહેાળા, હાય એવા દ્વારવાળા ઘરમાં લક્ષ્મી નિવાસ કરે નહી
वलयाकारं कूर्णाह संकुल अहव एग दु ति कूण । .. दाहिण वामइ दीह न वासियश्वेरिस गेहं ।।
ગોળ ખૂણાવાળા અથવા એક બે કે ત્રણ ખૂણાવાળા, તથા જમણી અને ડાબી તરફ લાવ્યા એવા ઘરમાં કયારે પણ વસવુ નહિ
શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૧ ૪ર૭,