________________
I
,
વારે પ્રતિષ્ઠા કરવાથી અગ્નિદાહ કરનારી. બુધવારે પ્રતિષ્ઠા કરવાથી મનવાંછિત પૂરનારી, ગુરૂવારની પ્રતિષ્ઠા સ્થિરત્વ બક્ષનારી, શુક્રવારની પ્રતિષ્ઠા આનંદવર્ધક અને શનિવારે પ્રતિષ્ઠા કરે છે તે પ્રતિમા કહ૫ પર્યત એટલે કે સૂર્ય-ચંદ્ર રહે ત્યાં સુધી થિર રહેવાવાળી થાય.
૫ ગ્રહનું ઉચબળ अजवृषमृगाङ्गनाकुलीरा झषवाणजी च दिवाचारादितुङगाः । दश शिखिमनुयुक् तिथीन्द्रियाशस्त्रिनवकविशतिभिश्च तेऽस्त निचा ॥
અર્થ - સૂર્ય મેષ રાશિનો હોય ત્યારે ઉચ્ચને, તેમાં પણ દશ અંશ પરમ ઉચ્ચને કહેવાય
મગ, મકર રાશિને હચ તેમાં અઠ્ઠાવીસ અંશ પરમ ઉચ્ચને કહેવાય.
ચંદ્રમા વૃષભ રાશિને હોય ત્યારે હું અને કહેવાય. તેમાં ત્રણ અંશ પરમ ઉચ્ચને કહેવાય.
બુધ કન્યા રાશિને ઉચ્ચ તેમાં પંદર અંશ પરમ ઉચ. ગુ, કર્ક રાશિને ઉચ્ચ, તેમાં પાંચ અંશ પરમ ઉચ્ચ, શુક્ર, મીન રાશિને ઉચ્ચ, તેમાં સત્તાવીસ અંશ પરમ ઉચ્ચ.
શનિ, તુલા રાશિને ઉગ, તેમાં વીસ અંશ પરમ ઉચ્ચ કહેવાય.
એ હે પિતાની ઉચ્ચ શથિી સાતમી રાશિ ઉપર હોય ત્યારે નીચ કહેવાય.
જેમકે સૂર્ય, મેલ રાશિને ઉચ્ચ છે, પણ તેનાથી સાતમી શશિ તુલાને સૂર્ય હોય તે તે નીચ કહેવાય તેમાં પણ રસ અંશ સુધી પરમ નીચ કહેવાય. આ પ્રમાણે દરેક ગ્રહની નીચ અવસ્થા જાણવી,
વિભાગ ત્રીજો