________________
જાડા ધજાગરા કરવા. પછી પ્રત્યેક હાથ દીઠ અષ્ટ-માં માંગળની વૃદ્ધિ જાઢાઈમાં કરવી. તે પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદ સુધી કરવી.
ધજાદંડની 'ચાઇનુ માન (માપ)
दण्डः कार्य स्तृतीयांश: शिलातः कलशानधिम् । मध्येाऽष्टाशेन हीनांशा ज्येष्ठात् पादोनः कन्यसः ॥
અથ ઃમુરશિલાથી શિખરના કળશ સુધીની ઉંચાઈના ત્રણ ભાગ કરવા તેમાથી એક ભાગ જેટલા લાંખે! ધજાદડ કરવા. તે ગ્રેષ્ઠ માનના ધજાદંડ થાય. જ્યેષ્ઠ માનના આઠમા ભાગ જ્યેષ્ઠ માનમાંથી ઘટાડીએ તે। મધ્યમ માનના અને ચેાથેા ભાગ ઘટાડીએ તે કનિષ્ઠ માનના ધજાદંડ થાય.
૩૭ પ્રતિમાનુ' દ્રષ્ટિ સ્થાન
વસ માયષ્ય તુવાર તુંવર-ઉત્તરગમશે | पढमंसि सिवदिट्टी बीए सिवसत्ति जाणेह ॥
અર્થ:- પ્રાસાદના મુખ્ય દ્વારના જે ઊમરા અને ખેતરંગની વચમાંના ઉદયના સ ભાગ કરવા. તેમાં નીચેના પ્રથમ ભાગમાં મહાદેવની દૃષ્ટિ રાખવી. બીજા ભાગમાં શિવશક્તિ (પોવતી) ની પ્રષ્ટિ રાખવી.
सणासुर - तईए लच्छो नारायणं चउत्थे अ । वाराहं पंचमए छट्ट से लेवचित्तस्स ||
અર્થ:- ત્રીજા ભાગમાં શેષશાયોની દષ્ટિ. ચાથા ભાગમાં લક્ષ્મીનારાયણની દ્રષ્ટિ, પાંચમા ભાગમાં વરાહ અવતારની દ્રષ્ટિ, છઠ્ઠા ભાગમાં ગ્રુપ અને થિત્રામની મૂર્તિની દષ્ટિ રાખવી. '
૪૦:
વિભાગ શ્રીને