________________
વિભાગ ત્રીજો
‘વાસ્તુસાર પ્રકરઝુ' નામે ગ્રન્થમાંથી
૧ ભૂમિ પરીક્ષા
च उ वीसंगुलभूमी खणे वि पुरिज्ज पुण वि सा गत्ता । तेणे व मट्टिआए हीणाहिय समफला नेया ॥
અર્થ :- ઘર અને મદ્વિર અઢિ બનાવવાની ભૂમિમાં ચાવીસ આંગળના માપના ખાડા ખેાઢવા તેમાંથી જે માટી નીકળે, તે માટીથી પાછા તે ખાડા પૂરવા. જો ખાડો પૂરતાં માટી એછી થાય અર્થાત્ ખાડા પૂરા ભરાય નહિ, તે હીનળ સમજવુ અને જો માટી વધી જાય, તેા ઉત્તમ ફળ સમજવું અને માટીથી ખાડા ખરાખર ભરાઈ જાપ તેા સમાન ફળ સમજવુ.
अह सा भरिय जलेग य चरणसयं गच्छमाण जा सुसइ । તિ–૩–રૂગલનુ સૂમો અમ-મામ-ઉત્તમા નાળ ||
અર્થ :- અથવા તે ચાવીસ આંગળના ખાડામાં ખરાખર પુરૂ પાણી ભરવું. પછી એક સેા પગલાં દૂર જઈને, પાછાફીને પાણીથી ભરેલા તે ખાડાને જોવા. જે ખાડામાં ત્રણ આગળ જેટલું પાણી સૂકાઈ ગયુ હાય, તા અધમ, એ આગળ જેટલું પાણી સૂકાઈ જાય, તેા મધ્યમ અને એક આંગળ જેટલુ પાણી સુકાઈ ગયેલુ હાય, તે ઉત્તમ ભૂમિ જાણવી
૨ વર્ણાનુકૂળ ભૂમિ
सियविप्पि अरुणखत्तिणो, पीजवइसी अ कसिणसुद्दी अ । मट्टि अ वण्णपमाणा भूमि निय निय बण्णसुक्खयरी ॥
અર્થ :-સફેદ વણુની ભૂમિ બ્રાહ્મણને લાલનની ભૂમિ ૪૭–શ્રી ચત્તીન્દ્ર મુર્હુત દર્પણુ
• ૩;&