________________
અર્થ - જે માણસના ભાગ્યનો સવામી ભાભાવમાં હોય અથવા કેન્દ્ર ત્રિકોણમાં બળવાન થઈને બેઠા હોય તે તે માણસને ભાગ્યોદય થાય છે. તે ભાગ્યદય તે જેટલા પ્રમાણમાં બળવાન હોય છે તેટલા પ્રમાણમાં થાય છે. જે અહબલી હોય તે ભાગ્યદય ઓછો થાય છે.
કોઈ ગ્રહ લગ્નમાં યા ત્રીજે યા પાંચમે અત્યંત બળવાન થઈને એકલે હોય અને નવમા સ્થાનને જેતે હેય તે તેવા ગ્રહગ વાળ માણસ ભાગ્યવાન બને છે અને ઉત્તમ સુખની સામગ્રી મેળવે છે તેમજ ભોગવે છે.
કોઈ ગ્રહ નવમા સ્થાનમાં બેઠા હોય અને તે સ્થાન તે જ પ્રહનું હોય અથવા કેઈ શુગ્રહ તેને દેખતે હોય તે તેવા
ગવાળા માણસ મહા લાગ્યશાળી બનીને પિતાના કુળને અજવાળનાર નીવડે છે તેમજ માનસરોવરમાં દીઠા કરતા હસની જેમ સુખભેગ માણે છે.
ભાગ્યસ્થાનમાં પૂર્ણ ચન્દ્રમાની સાથે સૂર્ય, મંગળ બળવાન થઈને બેઠા હોય તે પિતાના વંશ અનુસાર તે માણસ રાજા ચા રાજાને મંત્રી બને છે અને જે તે ગ્રહ ઉપર શુભ ગ્રહોની દષ્ટિ હોય છે. તે વિશેષ ફળ મળે છે.
જે ભાગ્યસ્થાનમાં કોઈ શુભ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં બેઠા હોય તે બહુ ધનની પ્રાપ્તિ કરાવે છે અને જે તેના ઉપર શુભગ્રહની દષ્ટિ હોય છે તે હાથીની સવારી સાથે લવ અપાવે છે.
૧૦૫ દશમભાવ ફળ समुदित मृषि वयनिवाना प्रयत्नादिह हि दशमभावे सर्वकर्म प्रकामम । गगनग परिदृष्टया राशिखेट स्वभावः सकलमपि विचिन्त्यं सत्त्व योगात्सुधीभिः ।।
વિભાગ બીજે ૩૩૮ ૧